________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
જૈદીવ-સમુદ્-મંદર-દિસા-ગય-સોહિઆ,
TMસત્યિઅ-વસહ-સીહ-રહ-ચક-વડિયા ।।૩૨।। લલિઅયં
૧ 'છત્ર, ૭ મગર, ૧૩ દિગ્ગજો વડે શોભતા, ૨ ચામર, ૩ પતાકા, ૪ ધૂપથાંભલો અને ૫ જવ વડે શોભતા, ૬ મોટો ધ્વજ, ૮ ઘોડો, ૯ શ્રી વત્સ વગેરે સારાં લક્ષણવાળા, ૧૦ દ્વીપ, ૧૧ સમુદ્ર, ૧૨ મેરુપર્વત, ૧૪ ‘સ્વસ્તિક, ૧૫ વૃષભ, ૧૬ સિંહ, ૧૭ રથ અને ૧૮ સુંદર ચક્ર વડે શોભતા:
૩૨ લલિતકું છંદ:
૬૭૭
સહાવ-લઠ્ઠા=સ્વભાવે કરીને શોભાયમાન. સમ-પઇટ્ટા-સરખી પ્રતિષ્ઠાવાળા, અથવા શાંતિમાં રહેલા અથવા સમભાવમાં રહેલા. અ-દોસ-દુઠ્ઠા-દોષ વડે કરીને દુષ્ટ નહીં થયેલ. ગુગેહિંગુણોએ કરીને. જિટ્ટા=શ્રેષ્ઠ મોટા. પસાય-સિટ્ઠા=કૃપા વડે શ્રેષ્ઠ. તવેણ તપે કરીને. પુઠ્ઠા-પુષ્ટ. ઘણું તપ કરનારા. સિરીહિં=લક્ષ્મીએ. જુઠ્ઠા-ઇચ્છાયેલા. ૩૩. વાણવાસિઆ=વાનવાસિકા છન્દ:
“સહાય-લઠ્ઠા ‘સમ-પઇટ્યા, “અદોસ-દુઠ્ઠા, ગુણેહિં “જિટ્સા। `°પસાય-સિટ્ના ``તવેણ ``પુઠ્ઠા, સિરીહિં ``ઇટ્ના``રિસીહિં `‘જુટ્ઠા।।૩૩।। વાણ-વાસિઆ
૧૩
સ્વભાવે કરીને શોભાયમાન, ‘સરખી પ્રતિષ્ઠાવાળા, દોષ વડે કરીને દુષ્ટ નહીં થયેલા, ગુણોએ કરીને વડીલ, કૃપા વડે શ્રેષ્ઠ, ``ઘણું તપ ``કરનારા, લક્ષ્મીએ ઇચ્છાયેલા, ``ઋષિઓ વડે ''સેવાયેલા:- ૩૩. વાનવાસિકા છંદ.
તે-તે. તવેણ તપે કરીને. ધુઅ-સવ્ય-પાવયા=સર્વ પાપોનો નાશ કરનાર. સવ્વ-લોઅ-હિઅ-ભૂલ-પાવયા=સર્વ લોકના હિતના મૂળમાં પહોંચાડનારા. સંથુઆ=સ્તુતિ કરી છે. અજિઅ-સંતિ-પાયયા--પૂજ્ય શ્રી અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુનાં ચરણોની. હુંતુ=થાઓ. મેમને. સિવ-સુહાણ-મોક્ષનું સુખ. દાયયા આપનારા. ૩૪. અપરાંતિકા-અપરાન્તિકા છન્દ:
૨૫
કરતે ''તવેણ 'ધુઅ-સવ્વ-પાવયા, સવ્વ-લોઅ-હિઅ-મૂલ-પાવચા 'સંથુઆ “અજિઅ-સંતિ-પાયચા, ‘'હું તુ ૧૭મે TMસિવ-સુહાણ “દાયયા ॥૩૪॥ અપરાંતિકા ||
૧૯
તપે કરીને સર્વ પાપોનો નાશ કરનારા, સર્વ લોકોનાં હિતના મૂળમાં પહોંચાડનારા, પૂજ્ય શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુનાં ચરણોની `સ્તુતિ કરી છે. તે મને “મોક્ષનું સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org