________________
પંચ પ્રતિકમાણસૂત્રો
“હાવ-ભાવ-વિષ્ણમ-પગારએહિં,
નશ્ચિ9ણ અંગ-હાર-એહિં, અવંદિઆ ય જર્સ તે સુ-વિકમા-"કમાં
તયંતિ -લોય-સવ્ય-સત્ત-સંતિ-કારયું, પસંત-સવ-પાવ-દોસએસ હું,
નમામિ સંતિમુત્તમ જિર્ણ* ૧૩૫ નારાયઓ . ''ઋષિઓના સંઘો અને દેવોના સંઘોએ સ્તુતિ કરાયેલા અને વંદન કરાયેલા, પછી દેવાંગનાઓ વડે આદરપૂર્વક પ્રણામ કરાયેલા, મોક્ષ પમાડવાને સમર્થ એવા, જગમાં ઉત્તમ ધર્મ-શાસનવાળા, જે [તીર્થંકર પરમાત્મા]ના-સારા પરાક્રમી તે “ચરણકમળો વાંસળીના શબ્દની સાથે વીણા તથા તાલની મિલાવટ થઈ ત્યારે ત્રિપુષ્કર નામના વાજિંત્રના સુંદર શબ્દનું મિશ્રણ કર્યું અને સ્વરોની કૃતિઓની જેમ બરાબર ઓળખી શકાય તેવું શુદ્ધ પ૪ [ગ્રામનું] ગીત અને પગની જાળીવાળી ઘૂઘરીઓ સાથે ચૂડલીઓ અને કંદોરાના સમૂહના તથા ઝાંઝરના સુંદર રણકારનું મિશ્રણ કર્યું ત્યારે
હાવભાવ અને વિશ્વમના જુદા જુદા પ્રકારોવાળા અંગમરોડપૂર્વક ભક્તિને લીધે જ આવીને ટોળે મળેલી, ઉત્તમ દેવોને લાયક રતિગુણ ઉત્પન્ન કરવામાં ચતુર, સુંદર અને ઘણી અપ્સરાઓ રૂપ દેવ આનર્તકીઓ વડે નાચ કરીને વંદન કરાયેલા છે. તે, ત્રણ લોકનાં સર્વ પ્રાણીઓને શાંતિ કરનારા, “સર્વ પાપ અને દોષોને શાંત કરનારા અને “ઉત્તમ શ્રી શાંતિનાથ જિનેશ્વરને આ હું પોતે પણ "નમસ્કાર કરું છું. ૩૦-૩૧. ભાસુરક અને નારાચક છંદો.
અજિતનાથ પ્રભુ તથા શાંતિનાથ પ્રભુની સ્તુતિઓ છત્ત-ચામર-પડાગ જૂઓ-જવ-મંડિઆ છત્ર, ચામર, પતાકા, યૂપ-થાંભલો, જવ વડે શોભતા. ઝયવર-મગર-તુરય-સિરિવચ્છ-સુ-લંછણામોટો ધ્વજ, મગર, ઘોડા, શ્રીવત્સ વગેરે સારાં લક્ષણવાળા. દીવ સમુદ્ર-મંદર-દિમાગય-સોહિઆન્નાદ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત, દિગ્ગજ-હાથી વડે શોભતા. સWિઅ-વસહ-સીહ રહ-ચક્ક-વર-અંકિયા સ્વસ્તિક, ઋષભ, સિંહ, રથ, સુંદર ચક્ર વડે શોભતા. ૩૨. લલિઅયં=લલિતક છન્દ:
'છત્ત-ચામર-પડાગ-જૂઓ-જવ-મંડિઆ,
*ઝય-વર-મગર-તુરય-સિરિ-વચ્છ-સુ-લંકણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org