SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૭૫ “પુઅ-વંદિઅયસ્સા 'રિસિ-ગણ-દેવ-ગણેહિં, તો દેવ-વહુહિ “પયઓ પણમિઅસા. જસ્સ-જગુત્તમ-સાસણઅસ્સા, ભત્તિ-વસા-ડડગય-પિંડિઅયાહિં. દેવ-વચ્છરસા-બહુઆહિં, સુર-જવર-રઈ-ગુણ-પંડિઅયાહિં ૩૦મી ભાસુરર્ય શ્રી શાંતિનાથ પ્રભુની દેવાંગનાઓએ કરેલી સ્તુતિ વંસ-સદ-નંતિ-તાલ-મેલિએ વાંસળીના શબ્દની અને વીણા તથા તાલની મિલાવટ થયે. તિઉફખર-અભિરામ-સદ-મિસએ ત્રિપુષ્કર નામના વાજિંત્રને સુંદર શબ્દનું મિશ્રણ. કએ કર્યું. અ અને. સુઇ-સમાણ-ગેમ-સુદ્ધ-સજ-ગીઅ-પાયજાલ ઘંટિઆહિં સ્વરોની યુતિઓની જેમ બરાબર ઓળખી શકાય તેવું શુદ્ધ પ૪ [ગ્રામનું ગીત અને પગની જાળીવાળી ઘૂઘરીઓ સાથે. વલય-મેહલા- કલાવ-નેઉર-અભિરામ-સ-મીસએચૂડીઓ કંદોરાઓના સમૂહ તથા ઝાંઝરના સુંદર રણકારનું મિશ્રણ. કએ કર્યું. દેવનઢિઆહિં દેવનર્તકીઓએ. હાવ-ભાવ-વિક્યુમ-પગારએહિં વિવિધ પ્રકારના હાવ, ભાવ અને શૃંગારિક ચેષ્ટાઓવાળા. નચ્ચિઉણનાચીને. અંગ-હારએહિં અંગમરોડપૂર્વક. વંદિત્યવંદન કરેલું છે. જસ્સજેના. તે તે. સુ-વિકકમા=સારા પરાક્રમવાળા. કમા=બે ચરણોને. તયંતે. તિ-લોય-સબ-સત્ત-સંતિ-કારયંત્રણ લોકનાં સર્વ પ્રાણીઓને શાંતિ કરનારા. પરંત સત્ર-પાવ-દોસંસર્વ પાપ અને દોષોને શાંત કરનારા. એસઆ. હં હું. નમામિ નમસ્કાર કરું છું. સંતિ શ્રી શાંતિનાથને. ઉત્તમ ઉત્તમ એવા. જિર્ણજિનેશ્વરને. ૩૧. નારાયઓનારાચક છન્દ. *વંસ-સ૬-તંતિ-તાલ-મેલિએ, તિઉખરા-ડભિરામ-સે-મિસએ "કએ "અ, "સુઈ-સમાણ-ણેઅ-સુદ્ધ-સજજ ગીય-પાયજાલ-ઘંટિઆહિં, વલય-મેહલા-કલાવ-નેઉરા-ડભિરામ સદ્-મિસએ કએ આ દેવનષ્ક્રિઆહિં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy