________________
પંચ પ્રતિકમાણસૂત્રો
વંદિઊણ વંદન કરીને. થોઊણસ્તુતિ કરીને. તો પછી. જિર્ણ જિનેશ્વર પ્રભુને તિ-ગુણં ત્રણ વાર. અને પુણો ફરીથી પણ. પાહિણં પ્રદક્ષિણા દેવાયેલા. પણમિઉણપ્રણામ કરીને. ય અને. જિગંગજિનેશ્વર પ્રભુને. સુરા-સુરા દેવો અને ભવનપતિઓ. પમુઇઆખુશખુશ થતાં. સ-ભવણાઈ પોતપોતાને ઘેર. તો પછી. ગયા ગયા. ૨૪. ખિયંક્ષિપ્તક છંદ. વંદિઊણપોકણ ''તો જિર્ણ,
તિ-ગુણમેવ ચ પુણો ઉપયોહિણી પણમિઉણય જિર્ણ અસુરા-ડસુરા,
મુઇઆ "સ-ભવાઈ તો ગયા ૨૪ ખિત્તયં | જે જિનેશ્વર પ્રભુને "વંદન કરીને સ્તુતિ કરીને પછી અને ત્રણ વાર પ્રદક્ષિણા દેવાયેલા જિનેશ્વર પ્રભુને ફરીથી પણ પ્રણામ કરીને ખુશખુશ થતા તે દેવો અને ભુવનપતિઓ પછી પોતપોતાને ઘેર ગયા. ૨૪ ક્ષિપ્તક છંદ:
તંતે. મહા-મુર્ણિમહામુનિને. અહંકહું. પિ પણ. પંજલી હાથ જોડીને. રાગ-દોસભય-મોહ-વજિયે રાગ, દ્વેષ, ભય, મોહ વગરના. દેવ-દાણવ-નરિદ-વંદિએ દેવોના, દાનવોના અને મનુષ્યોના રાજાઓએ વંદન કરાયેલા. સંતિમ શાંતિનાથ પ્રભુને. ઉત્તમ ઉત્તમ. મહા-તવં મહા તપસ્વીને. નમે નમસ્કાર કરું છું. ૨૫. ખિયંક્ષિપ્તક છંદ.
‘ત મહા-મુણિ-મહંપિક અંજલી9,
રાગ-દોસ-ભય-મોહ-વજિ . દેવ-દાણવ-નરિંદ-વંદિત્યં,
સંતિ “મુત્તમ-"મહા-તવં “નમે ૨પા ખિત્તયં | તે, “રાગ-દ્વેષ-ભય-મોહ વગરના દેવોના, દાનવોના અને મનુષ્યોના રાજાઓએ વંદન કરાયેલા, મહા મૃતપસ્વી અને “ઉત્તમ, મહા મુનિ શ્રી શાંતિનાથ ભગવંતને હું પણ હાથ છોડીને નમસ્કાર કરું છું. ૨૫ ક્ષિપ્તક છંદ:
દેવાંગનાઓની ભક્તિના વર્ણન સાથે અજિતનાથ જિન સ્તુતિ અંબરંતર વિઆરણિઆહિં આકાશની વચ્ચે વિચરતી. લલિઅ-હસ-વહુ-ગામિણિ-આહિંગ લટકાળી હંસણીની જેવી ચાલવાળી. પીણ-સોણિ-થાણ-સાલિણિઆહિં મોટાં પેડુ અને સ્તનો વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org