________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
૬૭૩
શોભતી. સકલ-કમલ-દલ-લોઅગિઆહિં આખા કમળના પાંદડા જેવી આંખોવાળી. ૨૬. દીવયં દીપક છંદ :
"અંબરંતર-વિઆરણિઆહિં,
લલિએ-હંસ-વહુ-ગામિણિઅહિં પીણ-સોણિ-થણ-સાલિણિઆહિં.
*સક્લ-મલ-દલ-લોઅણિઆહિં રજા દીવયં "આકાશ વચ્ચે વિચરતી, લટકાળી હંસણીની જેવી ચાલવાળી, મોટાં પેડુ અને સ્તનો વડે શોભતી, *આખા કમળના પાંદડા જેવી આંખોવાળી. ૨૬. દીપક છંદ:
પીણ-નિરંતર-થાણ-ભર-વિણમિઅ-ગાય-લયા હિંમોટાં અને પાસે પાસે આવી ગયેલાં સ્તનોના ભારે કરીને નમી ગયેલ શરીર-વેલડીવાળી. મણિ-કંચણ-પસિઢિલ-મેહલ-સોહિએ-સોણિતડાહિં મણિ અને સોનાના લટકતા કંદોરા વડે શોભતી કેડોના કંદોરાવાળી. વર-ખિંખિણિ-નેઉરસતિલય-વલય- વિભૂસરિઆહિં=સરસ ઘૂઘરીવાળા ઝાંઝર અને ટીલડીઓવાળી ચૂડલીઓથી શણગારાયેલી. રઈ-કર-ચઉર-મારોહર-સુંદર-દંસણિ-અહિં પ્રેમ ઉપજાવનાર ચતુરાઈ વાળા-મનગમતાં-અને સુંદર દેખાવવાળી. ૨૭. ચિત્તખરા ચિત્રાક્ષરા છંદ.
“પીણ-નિરંતર-થણ-ભર-વિણમિય-ગાય-લયાહિં,
મણિ-ચણ-પસિઢિલ-મેહલ-સોહિએ-સોણિ-તડાહિં વર-ખિખિણિ-નેઉર-સ-તિલય-વલય-વિભૂસણિઆહિં.
‘રઈ-કર-ચરિ-મોહર-સુંદર-દસણિઆહિં રણા ચિત્તખરા |
મોટાં અને પાસે પાસે આવી ગયેલાં સ્તનોના ભાર વડે કરીને નમી ગયેલ શરીર વેલડીવાળી, “મણિએ જડેલા સોનાના ઢીલા લટકતા કંદોરા વડે શોભતા કેડના કંદોરાવાળી, "સરસ ઘૂઘરીઓવાળા ઝાંઝર અને ટીલડીઓવાળી ચંડલીઓથી શણગારાયેલી, ‘પ્રેમ ઉપજાવનાર-ચતુરાઈવાળા મનગમતા અને સુંદર-દેખાવવાળી. ૨૭ ચિત્રાક્ષરા છંદ:
દેવ-સુંદરીહિં દેવાંગના વડે. પાય-વંદિઆહિં પગે લાગેલી. વંદિઆ વંદન કરાયેલા છે. જસ્સ= જેનાં. સુ-વિક્કમાસારા પરાક્રમવાળા. કમ=ચરણો. અપ્પણો પોતાના જ. નિડાલએહિં=લલાટેકરીને. મંડાણોણ-પગારએહિં વિવિધ શણગારો દેખાડવાપૂર્વક. કેહિ કેવા. કેહિં કેવા. વીયે. અવંગ તિલય-પત્તલેહ-નામઅહિં આંખના ખૂણા તરફ કરેલી ટીલડીઓ અને પત્રલેખા નામની વેલ વડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org