________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
જતાં-ખૂબ સારી રીતે આશ્ચર્યમાં પડેલા-સર્વ પ્રકારના લશ્કરના સમૂહવાળા. ઉત્તમ-કંચણરયાણ-પરુલિય-ભાસુર-ભેસાણ-ભાચુરિઅંગા=ઊંચા પ્રકારના સોનાના અને રત્નના ઓપેલા ઓપેલા ચકચક થતા દાગીનાઓ વડે ઝગમગતા શરીરવાળા, ગાય-સમાગયભનિ-વસા-જ્ઞયપંજલિ-પેસિયસીસ-પણામા=શરીરના અવયવો નમાવીને-ભક્તિને લીધે આવી પહોંચતાં જ હાથ જોડીને મસ્તક નમાવીને પ્રણામ કરનારા. ૨૩ રણ-માલા રત્નમાલા છંદ.
જં"સુર-સંઘા“સાસુર-સંઘા, “વેર-વિઉત્તા 'ભત્તિ-સુ-જુત્તા, આયર-ભૂસિઅ-સંભમ-પિંડિઅ
સુદ્ધ-સુ-વિધિઅ-સલ્વ-બપોઘા ‘ઉત્તમ-કંચણ-ચણ-પવિ
ભાસુર-ભૂસણ ભાસુરિઅંગા,
ગાય-સમોણય-ભત્તિ-વસા ગડગય-પંજલિ-પેસિયસીસ-પણામા રમા
રયણ-માલા |
પરિભાવ વગરના, ભક્તિભાવથી ભરેલા, આદરને લીધે શોભતા ઉતાવળા ઉતાવળા ટોળે વળી જતાં અને ખૂબ સારી રીતે આશ્ચર્યમાં પડેલા સર્વ પ્રકારના લશ્કરના સમૂહોવાળા, “ઊંચા પ્રકારના સોનાના અને રત્નના ઓપેલા ચકચક થતા દાગીનાઓ વડે ઝગમગતા શરીરવાળા, શરીરના અવયવો નમાવીને, ભક્તિને લીધે આવી પહોંચતાં જ હાથ જોડીને મસ્તક નમાવીને પ્રણામ કરનારા, ભવનપતિઓના સંઘો સાથેના દેવોના સંઘો. ૨૩ રત્નમાલા છંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org