SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો વઇ-નર-વઇ-થુઅ-મહિઅર્ચિઅં-દેવોના ઇન્દ્રો, કુબેર, ચક્રવર્તીઓએ સ્તુતિ કરાયેલા-નમન કરાયેલા–અને પૂજા કરાયેલા. બહુસો-ઘણી વાર. અઇરુર્ગાય-સરય-દિવા-યર-સમહિઅ-સપ્પભ્રં-ઊગીને ઊંચે ચઢેલા શરદઋતુના સૂર્ય કરતાંયે વધારે તેજવાળા. તવસા-તપે કરીને. ગયણું-ગણવિયરણ-સમુઇઅ-ચારણ-öદિઅં-આકાશ રૂપી આંગણામાં વિચરતા વિચરતા એકઠા થઈ ગયેલા ચારણ મુનિઓ વડે વંદન કરાયેલા. સિરસા=મસ્તક નમાવીને. ૧૯. કિસલયમાલા=કિસલય માલા છંદ : રવિણઓણય-સિર-રઇઅંજલિ-રિસિ-ગણ `સંથુઅ થિમિઅં, જૈવિબુહા-ઽહિવ-ધણ-વઇ-નર-વઇ- યુઅ-મહિ-અસ્થિમં *બહુસો । અઇરુગ્ગય-સરય-દિવા-યર-સમહિઅ-સર્પભં ‘તવસા, ‘ગયણંગણ-વિચરણ-સમુઇઅ-ચારણ-વંદિઅં સિરસા. ।।૧૯। કિસલય-માલા।। `સ્થિર ઊભા રહેલા, 'વિનયપૂર્વક નમાવેલા મસ્તક ઉપર હાથની અંજલિ જોડીને ઋષિઓનાં મંડળો વડે સ્તુતિ કરાયેલા, દેવોના ઇંદ્રો, કુબેરો, અને ચક્રવર્તીઓએ *ઘણીવાર સ્તુતિ કરાયેલા, નમન કરાયેલા અને પૂજા કરાયેલા, ‘તપે કરીને-ઊગીને° ઊંચે ચડેલા શરદ ઋતુના સૂર્ય કરતાંયે ઘણા વધારે તેજવાળા, આકાશ રૂપી આંગણામાં વિચરતાં વિચરતાં એકઠા થઈ ગયેલા ચારણમુનિઓએ “મસ્તક નમાવીને વંદન કરાયેલા. ૧૯. કિસલય-માલા છંદ : ૬૬૯ અસુર-ગરુલ-પરિ-વંદિઅં=ભવન પતિઓ, સુવર્ણ કુમારો વડે વંદન કરાયેલા. કિન્નર-ઉરગનમંસિઅં=કિન્નરો અને મહોરગ નામના વ્યંતરો વડે નમસ્કાર કરાયેલા. દેવ-કોડિ-સય-સંઘુઅકરોડો દેવોએ સ્તુતિ કરાયેલા. સમણ-સંઘ-પરિવંદિઅં=શ્રમણ સંઘોએ સારી રીતે વંદન કરાયેલા. ૨૦. સુમુહં=સુમુખ છંદ : '°અસુર-ગરુલ-પરિ-મંદિઅં, ``કિન્નરોરગ-નમંસિઅં દેવ-કોડિ-સય-સંયુઅં, 'કૈસમણ-સંઘ-પરિવદિ ॥૨૦॥ સુમુહ।। `ભવનપતિઓ અને સુવર્ણકુમારો વડે વંદન કરાયેલા, ``કિન્નર અને મહોરગ જાતના વ્યંતરો વડે નમસ્કાર કરાયેલા, 'કરોડો દેવોએ સ્તુતિ કરાયેલા અને શ્રી શ્રમણ સંઘોએ સારી રીતે વંદન કરાયેલા. ર૦. સુમુખ છંદ. અભયં=નિર્ભય. અણહં=નિષ્પાપી. અરયં=નિરપેક્ષ. અનીરોગી. અજિઅં=ન જિતાયેલા. અજિઅં“અજિતનાથ ભગવંતને. પયઓ-પ્રયત્નપૂર્વક. પણમે પ્રણામ કરું છું. ૨૧ વિ′વિલસિö-વિદ્યુત્ વિલસિત છંદ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy