________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
'સોમગુણહિં પાવઈ નત, નવ-સરય-સસી,
અ-ગુણેહિં પાવઈ ને “ત, નવ-સચ-રવી "રૂવ-ગુણેહિ અપાઈપ , અતિઅસ-ગણ-વઈ, સાર-ગુણહિં “પાવઈન “ત, ધરણિ-ધર-વઈ ૧ણા
ખિજ્જિયો 'શાન્તિના ગુણે કરીને શરદ ઋતુનો ચંદ્રમા પણ તેમને પહોંચી શકતો નથી, તેજના ગુણે કરીને શરદ ઋતુનો સૂર્ય પણ તેમને પહોંચી શકતો નથી. પરૂપના ગુણે કરીને દેવોનો ઈન્દ્ર પણ તેમને પહોંચી શકતો નથી. પરાક્રમના*ગુણે કરીને ચક્રવર્તી રાજા પણ તેમને પહોંચી શકતો નથી. ૧૭. ખિધતક છંદ:
વિશેષાર્થ :- ૧૫મી અને ૧૭મી ગાથા અર્થથી સમાન છતાં શબ્દરચનાથી જુદી પડી જાય છે. - તિથ-વર-પવત્તાં ઉત્તમ તીર્થને પ્રવર્તાવનારા. તમ-ર-રહિએ અજ્ઞાન અને કર્મ મેલથી રહિત. ધીર-જાણ થઅસ્થિભંગધીર પુરુષોએ સ્તુતિ કરાયેલા અને પૂજાયેલા. ચુઅ-કવિ-કલુસંકજિયા અને પાપ વગરના. સંતિ-સુત-પવયં શાંતિ અને સુખ ફેલાવનારા. તિ-ગરણ-પયઓકત્રિકરણ-મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક સંતિ શાંતિનાથ પ્રભુને. અહંકહું. મહામુણિ મહામુનિને. સરણશરણે. ઉવાગમે=જાઉ . ૧૮. લલિઅય લલિતક છંદ. 'તિત્ય-વર-પવાય તમ-ય-રહિઅં,
ધીર-જણ-યુઅશ્ચિમં ચુઅ-કલિ-કલુસ “સંતિ-સુત-પત્તયં “તિ-ગરણ-પયઓ,
સંતિમહં મહા-મુર્ણિ “સરણમુવણમે"n૧૮ લલિઅયો 'ઉત્તમ તીર્થને પ્રવર્તાવનારા, અજ્ઞાન અને કર્મ મેલથી રહિત, ધીર પુરુષોએ સ્તુતિ કરાયેલા અને પૂજેલા, કજિયા અને પાપ વગરના, "શાંતિ અને સુખ ફેલાવનારા શાંતિનાથ પ્રભુ મહામુનિને શરણે “ત્રિકરણ-મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક, હું જાઉં છું. લલિતક છંદ.
દેવકૃત ભક્તિ વર્ણનથી અજિતનાથ જિન સ્તુતિ વિણણય-સિર-ઈઅંજલિ-રિસિ-ગણ-સંથઅંગવિનયપૂર્વક નમાવેલા મસ્તક ઉપર હાથની અંજલી જોડીને ઋષિઓનાં મંડળો વડે સ્તુતિ કરાયેલા. થિમિઅં સ્થિર ઊભા રહેલા. વિબુહા-ઝહિવ-ધાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org