________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
શાન્તિરૂપ, “શાંતિ કરનારા, સર્વ ભયોને તરી ગયેલા, તે શાન્તિનાથ જિનેશ્વરની મારી શાંતિ માટે "સ્તુતિ કરું છું, અથવા મને શાંતિ કરો. ૧૨. રામાનંદિક છંદ.
વિવિધ સંબંધોથી અજિતનાથ પ્રભુની સ્તુતિ ઈકબાગ ! હે ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ ! વિદેહ-નરીસર ! હે વિદેહ દેશના રાજા ! નર-વસહા != હે મનુષ્યોમાં ઋષભ સમાન ! મુણિ-વસહા != હે મુનિઓમાં વૃષભ સમાન ! નવ-સાર-સસિ-સકલાણણ != હે શરદ ઋતુના નવીન ઉગેલા ચંદ્રમાના જેવા મુખવાળા ! વિગતમાં ! હે અજ્ઞાન રૂપ મેલ વગરના ! વિહુઅ-રયા ! હે કર્મ રૂપ મેલ વગરના ! ઉત્તમ-તેઅ!= હે ઉત્તમ તેજવાળા ! ગુગેહિં ગુણો વડે. મહા-મુણિ ! મહામુનિ ! અમિઅ-બલાહે અમાપ બળવાળા ! વિઉલ-કુલા ! હે મોટા કુળવાળા. પણમામિ હું પ્રણામ કરું છું. તે તમને. ભવ-ભય-મૂરણ!= હે સંસારનો ભય નાશ કરનારા ! જગ-સરણા !=હે જગના શરણરૂપ! મમ મને. સરગં=શરણ રૂપ થાઓ. ૧૩. ચિત્તલેહા ચિત્રલેખા છંદ.
'ઇફખાગ. *વિદેહ-નરસર ! નર વસહા! મુણિ-વસહા!,
નવ-સાય-સસિ-સક્લાસણ! વિગય-તમા ! વિહુઅરયા | "અજિઉત્તમ-તેઅ! ગુણહિં "મહા-મુણિ"અમિઅ-બલા વિલિ કુલા !, પણમામિ ભવ ભય-મૂરણ ! જગ-સરણા! મમ સરણ ૧૩
ચિત્તલેહતા હે ઈશ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ ! હે વિદેહ દેશના રાજા ! હે મનુષ્યોમાં ઋષભ સમાન ! હે મુનિઓમાં વૃષભ સમાન ! હેમ શરદ ઋતુના નવીન ઉગેલા પૂર્ણચંદ્રમાના જેવા મુખવાળા ! હે અજ્ઞાન રૂપી મેલ વગરના ! હે કર્મ રૂપી મેલનો નાશ કરનારા ! હે ઉત્તમ તેજવાળા ! હે ગુણો વડે મહામુનિ ! હે" અમાપ બળવાળા ! હે મોટા કુળવાળા ! અને “હે સંસારનો ભય નાશ કરનારા ! હે" અજિતનાથ પ્રભુ! "તમને પ્રણામ કરું છું. અને તે જગતને શરણરૂપ ! “મને “શરણ રૂપ થાઓ. ૧૩. ચિત્રલેખા છન્દ.
વિવિધ સંબંધોથી શાંતિનાથ પ્રભુની સ્તુતિ. દેવ-દાણવિંદ-ચંદ-સૂર-વંદ ! હે દેવોના અને ભવનપતિઓના ઈન્દ્રોને તથા ચંદ્ર અને સૂર્યને વંદન કરવા લાયક ! હઠ-તુઠ-જિઠ-પરમ-લઠવ!=હે હર્ષ યુક્ત-સંતોષ યુકત-અને પુષ્ટિ યુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org