________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
બહુ-સુંદર ! રૂપવાળા ! ધંત-રુષ્પ-પટ્ટ-સેઅ! હે ઇમેલી-તપાવેલી રૂપાની પાટની શુદ્ધ ધોળાશ જેવી ધોળાશવાળા ! સુદ્ધ-નિ-ધવલ-દંત-પતિ ! હે શુદ્ધ ચીકણા ચકચકિત સફેદ દાંતની પંકિતવાળા! સંતિ ! હે શાંતિનાથ ! સત્તિ-કિરૂિ-મુનિ-જુત્તિ-ગુત્તિ-૫વર ! હે ઉત્તમ શકિત-કીર્તિ-મુકિત-અને ગુણોવાળા ! દિન-તેઅ! હે દેદીપ્યમાન તેજવાળા. વંદ! વંદ્ય-વંદન કરવા યોગ્ય ! ધેઅ હે ધ્યાન ધરવા યોગ્ય! સબ-લોઅ-ભાવિઅ-પભાવ! હે સર્વલોક વડે આશ્ચર્યપૂર્વક વિચારાયેલા પ્રભાવવાળા! ણે ! હે જાણવા યોગ્ય ! પઇસ આપો. મે મને. સમાહિં સમાધિ-શુદ્ધ ચારિત્ર. ૧૪. નારાયઓ=નારાચક છંદ.
દેવ-દાણવિંદ-ચંદ-સૂર-વંદા હઠ-તુઠ-જિઠ-પરમ
લઠ-રવ ! ધંત-રુષ્પ-પટ્ટ-સે ! સુદ્ધ-નિદ્ધ-ધવલ દંત-પતિ!"સંતિ! “સત્તિ-કિત્તિ-મુત્તિ-જુત્તિ-ગુત્તિ-પવર !
દિત્ત-તેઅ! વંદ! ધેઅ! સવ્ય-લોઅ-ભાવિઅ-પભાવ! ણે! ઈસમે સમાહિ૧૪ નારાયઓ.
! દેવોના અને ભવનપતિઓના ઈંદ્રોને તથા ચંદ્ર અને સૂર્યને વંદન કરવા યોગ્ય ! હે હર્ષયુક્ત-સંતોષયુકત-પુષ્ટિયુકત અને બહુ સુંદર રૂપવાળા ! હે ધમેલી-તપાવેલી-રૂપાની પાટની જેવી શુદ્ધ ધોળાશવાળા ! હે શુદ્ધ, ચીકણા અને ચકચકિત ધોળા દાંતની પંકિતવાળા ! હે ઉત્તમ શકિત-કીર્તિ-નિમર્મત્વ-યુક્તિ-અને ગુપ્તિવાળા ! હે દેદીપ્યમાન તેજવાળા ! હે વંદન કરવા યોગ્ય ! હે ધ્યાન ધરવા યોગ્ય ! હે સર્વ લોકો વડે આશ્ચર્યપૂર્વક વિચારાયેલા પ્રભાવવાળા ! અને હું જાણવા યોગ્ય ! શાંતિનાથ પ્રભો!*મને સમાધિ-શુદ્ધ ચારિત્ર "આપો. ૧૪.
અજિતનાથ પ્રભુની સ્તુતિ. (ઊંચા પ્રકારનાં શાંતિ, તેજ, રૂપ, પરાક્રમ, સત્વ, શારીરિક બળ, તપ અને સંયમમાં અજેયપણું)
વિમલ-સસિ-કલા-ઈરઅ-સોમ=ચોખ્ખા ચંદ્રમાની કળા કરતાંયે વધારે શાંત. વિ-તિમિરસુર-કરા-sઈ-રેઅનેતેઅંબિલકુલ અંધકાર ન રહેવા દે તેવા મધ્યાહુનના સૂર્ય કરતાંયે વધારે તેજવાળા. તિઅસ-વઈ- ગણા-ઈરઅ-રૂવં ઘણા ઈન્દ્રો કરતાં યે વધારે રૂપવાળા. ધરણિધર-પ્પવરા-ઈરાસારે મોટામાં મોટા ધરણિધર-ચક્રવર્તી રાજ કરતાં યે વધારે પરાક્રમવાળા. ૧૫. કુસુમલયા-કુસુમલતા છંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org