________________
પંચ પ્રતિકમાણસૂત્રો
ચાલતા હતા. ચઉદસ-વર-રયાગ-નવ-મહાનિહિ-ચસિદ્ધિ-સહસ્સ-૫વર-જુવઈણ ચૌદ ઉત્તમ રત્ન, નવ મહાનિધિ, ચોસઠ હજાર સુંદર યુવતીઓના. સુંદર-વધુ સુંદર પતિ. ચુલસી-હયગય-રહ-સય-સહસ્સ-સામી ચોરાસી લાખ ઘોડા, હાથી અને રથોના સ્વામી. છત્રવઈ-ગામ-કોડિસામી છ— ક્રોડ ગામોના સ્વામી. આસી હતા. જો=જે. ભારહસ્મિ=ભારત વર્ષમાં. ભયવ ભગવાન ૧૧. વેઢઓ વેષ્ટક છંદ.
કુર-જણવય-હત્થિણા-ઉર-નરીસરો, પઢમં
તઓ ‘મહા-ચકક-વનિભોએ મહમ્પભાવો, "જો બાવત્તરિ-પુર-વર-સહસ્સ-વર-નગર-નિ
ગમ-જણવય-વઈ-બત્તીસા-રાય વર-સહસાણુયાય-મગ્ગો. ચઉદસ-વર-રયણ-નવ-મહા-નિહિ-ચસિદ્ધિ
સહસ્સ-વર-જવUણ સુંદર-વઈ", "ચુલસી-હય-ગ-રહ-સય-સહસ્સ-સામી, "છન્નઈ-ગામ
કોડિ-સામી આસી જો ભારહમિ ભયનં ૧૫ વેઢા પહેલાં કુરુ દેશમાં આવેલા હસ્તિનાપુર નગરની રાજધાનીવાળા દેશના રાજા, ત્યાર પછી *મોટા ચક્રવર્તીના ભોગોમાં મહાપ્રભાવવાળા હતા. જે બોતેર હજાર મોટાં શહેરો, નગરો, વેપારી-ગામો અને દેશના રાજા-બત્રીસ હજાર મોટા મોટા રાજાઓ માર્ગમાં જેની પાછળ પાછળ ચાલતા હતા. “ચૌદ ઉત્તમ રત્ન, નવ મહાનિધિ, ચોસઠ હજાર સુંદર યુવતીઓના સુંદર પતિ, "ચોરાશી લાખ ઘોડા, હાથી અને રથોના સ્વામી અને જે ભગવાન “ભારત વર્ષમાં છ– કરોડ ગામોના સ્વામી *હતા. ૧૧. વેષ્ટક છંદ.
તંતે. સંતિ શાન્તિ રૂ૫. સંતિ-કરં=શાન્તિના કરનારા. સંતિણશંકતરી ગયેલા. સવ-ભયા=સર્વ ભયને. સંતિ શાંતિનાથ ભગવાનની. થરામિ=સ્તુતિ કરું છું. જિર્ણ જિનેશ્વરને. સંતિ શાંતિ. વિહેઉ કરવા અથવા કરો. =મને. ૧૨. રાસાનંદિઅયં રાસાનંદિક છંદ:
સં સંતિ “સંતિ-કરં, સંતિષ્ણ “સવ્ય-ભયાા 'સંતિ પુણામિ જિર્ણ, અસંતિ વિહેઉ મે ૧૨
રાસાનંદિઅયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org