________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
“સુઈ-સુહ-મણા-ઽભિરામ-પરમ-રમણિજ્ય-વર-દેવદુંદુભિ-નિનાય-મહુચર-સુહ-ગિરું ।।૯।। વેઢઓ
પહેલા` શ્રાવસ્તી નગરીના રાજા, સુંદર હાથીના માથા જેવા ઉત્તમ અને વિસ્તારવાળા શરીરની રચનાવાળા, સ્થિર અને સરખા શ્રીવત્સવાળા [અથવા સ્થિર અને સપાટ છાતીવાળા] ‘મદભરેલા અને રમતિયાળ સુંદર ગંધ હાથીની ચાલ જેવી ચાલવાળા, સ્તુતિ કરવા લાયક, ‘હાથીની સૂંઢ જેવા બાહુવાળા, ધમેલા સોનાના રુચક-તેજ જેવા, મેલ વગરના દેહ-પિંજરવાળા [અથવા પીળા રંગના], ઉત્તમ† લક્ષણોથી એકત્ર થયેલા શાંત અને સુંદર રૂપવાળા, કાનને પ્રિય લાગે તેવી, મનને ગમે તેવી, બહુ જ સુંદર, ઊંચા પ્રકારના દેવદુંદુભિના શબ્દ જેવી, મીઠામાં મીઠી, શુભ કરનારી વાણીવાળા.-૯ વેજીક છંદ.
૬૬૩
અજિઅં=અજિતનાથ પ્રભુને. જિઆરિગણું-શત્રુઓના સમૂહને જીતી ચૂકેલા. જિઅ-સવ્ય-ભયં=સર્વ ભયને જીતી ચૂકેલા. ભવોહ-રિઉ સંસાર સમૂહના શત્રુ. પણમામિ=નમસ્કાર કરું છું. અહં હું. પયઓ=ખાસ પ્રયત્નપૂર્વક. પાર્વ=પાપને. પસમેઉ=શાંત કરો. મે મારા. ભયવં=ભગવાન. ૧૦ રાસાલુદ્ધઓ-રાસાલુબ્ધક છંદ.
`āઅજિઅં ``જિઆઽરિ-ગણં, ``જિઅ-સવ્વ-ભયં ``ભવોહ-રિ: 'કપણમામિ ''અહં ``પચઓ, પાવું °પસમેઉ ''મે 'ભચવું |૧૦|| રાસાલુદ્ધઓ.।।
૧૬
શત્રુઓના સમૂહને જીતી ચૂકેલા, ``સર્વ ભયને જીતી ચૂકેલા, ``સંસારસમૂહના શત્રુ એવા `અજિતનાથ પ્રભુને હું* ખાસ ``પ્રયત્નપૂર્વક 'નમસ્કાર કરું છું. અને તે ''ભગવાન મારાં પાપ શાંત કરો. ૧૦. રાસાલુબ્ધક છંદ.
શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ
(નિવાસસ્થાન, નગરી, પરિવાર, ઋદ્ધિ વગેરેનું વર્ણન)
કુરુ-જણ-વય-હત્થિણા-ઉર-નરીસરો કુરુદેશમાં આવેલા. હસ્તિનાપુર નગરની રાજધાનીવાળા દેશના રાજા. પઢમં=પહેલાં; અગાઉ. તઓ=ત્યાર પછી. મહા-ચક-વટ્ટિ-ભોએ મહા ચક્રવર્તીના ભોગોમાં. મહ-પભાવો=મહાપ્રભાવવાળા (હતા). જો=જે. બાવ-ત્તરિ-પુર-વર-સહસ્ય-વરનગર-નિગમ-જણ-વય-વઈ=બોતેર હજાર મોટાં શહેરો-નગરો-વેપારીનાં ગામો-અને દેશના રાજા. બત્તીસા-રાય-વર-સહસ્સા-છુયાય-મગ્ગો≠બત્રીસ હજાર મોટા રાજાઓ માર્ગમાં જેની પાછળ પાછળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org