________________
६६२
પંચ પ્રતિક્રમણ સૂત્રો
*સંતિ-કર પણમામિ દમુત્તમ-હિત્ય-ચાં,
સંતિ-મુણી “મમ "સંતિ-સમાહિ-વરં દિસફાટા સોવાણયા અને ઉત્તમ અને અજ્ઞાન રહિત, નિર્મળ સત્ત્વને ધારણ કરનાર, સરળતા, કોમળતા, ક્ષમા, નિર્મમત્વ અને શુદ્ધચારિત્રના ભંડાર રૂપ, ‘શાંતિ કરનારા, ઇંદ્રિયોનું દમન કરવામાં ઉત્તમ સાધન રૂપ ધર્મ તીર્થ સ્થાપનારા, જિનોમાં ઉત્તમ તે પ્રભુને નમસ્કાર કરું છું. તે શાંતિનાથ મુનિમને ઉત્તમ શાંતિ અને સમાધિ આપો". ૮. સોપાનક છંદ:
શ્રી અજિતનાથ પ્રભુની સ્તુતિ
[નિવાસની નગરી તથા શરીરની રચનાનું વર્ણન:] સાવત્યિ-પુત્ર-પસ્થિવ=પહેલાં. શ્રાવસ્તી નગરીના રાજા. ચ=અને. વર-હત્યિ-અત્યયપસન્થ-વિચ્છિન્ન-સંથિઅં=સુંદર હાથીના માથા જેવા ઉત્તમ અને વિસ્તારવાળા શરીરની રચનાવાળા. થિર-સરિચ્છ-વચ્છ સ્થિર અને સરખા શ્રીવત્સવાળા, અથવા સ્થિર અને સપાટ છાતીવાળા. મય-ગલ-લીલાયમાગ-વર-ગંધ-હત્યિ-પથાણ-પસ્થિય મદ ઝરતા અને રમતિયાળ સુંદર ગંધહસ્તિની ચાલ જેવી ચાલવાળા. સંથવારિહં=સ્તુતિ કરવા લાયક હત્યિ-હત્ય-બાહું =હાથીની સૂંઢ જેવા હાથવાળા. ધંત-કણગ-રૂઅગ-નિર્વહય-પિંજર ધમેલા સોનાના રુચક જેવા મેલ વગરના દેહ પિંજરવાળા, એટલે પીળા રંગના. પવર-લખાણોચિય-સોમ-ચારુરૂવં ઉત્તમ લક્ષણોથી એકત્ર થયેલા શાંત અને સુંદર રૂપવાળા. સુઈ-સુહ-માગાડભિરામ-પર-રમણિજ-વર-દેવ-દુંદુહિ-નિનાય-મહુરયર-સુહ-ગિર= કાનને પ્રિય લાગે તેવી, મનને ગમે તેવી, બહુ જ સુંદર ઊંચા પ્રકારના દેવદૂદૂમિના શબ્દ જેવી, મીઠામાં મીઠી, શુભ કરનારી વાણીવાળા. ૯. વેઢઓવેષ્ટક છંદ.
'સાવસ્થિ-પુત્ર-પત્યિવં ચ વર-હત્યિ-મ
ત્યય-પસત્ય-વિચ્છિન્ન-સંથિએ, થિર-સરિચ્છ-વચ્છમય-ગલ-લીલાયમાણ
વર-ગંધ-હત્યિ-પત્થાણ-પસ્થિય “સંથારિહા 'હત્યિ-હત્ય-બાહું ધંત-કણગ-અગ-નિરુવહય
પિંજર “પવર-લખણોવચિઅ-સોમ-ચારુ-રવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org