________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ભવનપતિઓ, ગરુલ-જ્યોતિષ્ક અને ભુજંગ-વ્યંતરોને ઇન્દ્રોએ પ્રયત્નપૂર્વક નમસ્કાર કરાયેલા. અજિઅમ-શ્રી અજિતનાથ સ્વામીને. અહમવિ હું પણ. અ=અને. સુનય-નય-નિગમ-સુ-નયોનાં જ્ઞાનમાં નિપુણ. અ-ભય-કર અભયદાન આપનારા. સરગં=શરણે. ઉવસરિઅ=જઈને. ભુવિ-દિવિ-જ-મહિયં પૃથ્વીમાં ઉત્પન્ન થયેલ મનુષ્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયેલ-દેવો વડે પૂજાયેલા. સયાં હંમેશાં. ઉવણમે= પ્રણામ કરું છું. ૭. સંગર્ય સંગતક છંદ.
અરઈ-'રઈ-તિમિર-વિરહિઅમુવય-જર-મરણ,
સુર-અસુર-ગર્લ-ભુયગ-વ-પચય-પણિવઈએT અજિઅમ°હમવિ"અસુ-નય-નય-નિઉણમ-ભય-કરંજ, સરણમુવ સરિએ ભવિ-દિવિ-જ-મહિએ સમયમુવણમે IIળા
સંગયયા નાખુશી અને ખુશી રૂ૫ માનસિક અંધકાર વગરના, વૃદ્ધાવસ્થા અને મરણ વગરના, દેવો, ભવનપતિઓ, ગરુલ-જ્યોતિષ્ક અને ભુજગ-વ્યંતરોના ઈદ્રોએ પ્રયત્નપૂર્વક નમસ્કાર કરાયેલા, સુનયોનાં જ્ઞાનમાં નિપુણ, અભયદાન આપનારા, પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયેલા દેવો વડે પૂજાયેલા શ્રી અજિતનાથ સ્વામીને “શરણે જઈને હું પણ [તેઓને] “હમેશાં પ્રણામ કરું છું. ૭. સંગતક છંદ..
શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ તંતે. ચ=અને. જિગુત્તમં જિનોમાં ઉત્તમ. ઉત્તમ-નિત્તમ-સત્ત-ધરં ઉત્તમ અને અજ્ઞાન રહિત, નિર્મળ સત્ત્વને ધારણ કરનારા. અજવ-મદ્દવ-ખંતિ-વિમુત્તિ-સમાહિ-નિહિં=સરળતા, કોમળતા, ક્ષમા, નિર્મમત્વ અને શુદ્ધ ચારિત્રના ભંડારરૂપ. સંતિ-કરં=શાંતિ કરનારા. પણમામિ નમસ્કાર કરું છું. દમુત્તમ-તિથિ-યર ઈન્દ્રિયોનું દમન કરવામાં ઉત્તમ સાધન રૂપ. ધર્મતીર્થ સ્થાપનાર. સંતિ-મુણી શાંતિનાથ મુનિ. મમ મને. સંતિ-સમાહિ-વ-ઉત્તમ શાંતિ અને સમાધિ. દિસઉ આપો. ૮. સવાણમં સોપાનક છંદ.
તે 'ચ'જિષ્ણુત્તમમુત્તમ-નિત્તમ-સત્ત-ધરે,
અજવ-મ-ખંતિ-વિમુત્તિ-સમાહિ-નિહિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org