________________
૬૬૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
યર અને. સંત-મહા-મુણિણો શાંતિનાથ મહામુનિને. સંતિ-કરં=શાંતિ કરનાર. સયંમેશાં. મમ=મારું. નિલૂઈ-કારણેયં મોક્ષના કારણભૂત. નમસણય નમસ્કાર કરવા યોગ્ય છે. ૫. આલિંગાયે=આલિંગનક છંદ:
'કિરિઆ-વિહિ-સંચિઅ-કમ્મ-કિલેસ-વિમુખયર, *અજિએ “નિચિએ ચગુણહિં મહા-મુણિ-સિદ્ધિ-ગયા
અજિસ ચ સંતિ-મહા મુણિણો વિસંતિ-કર, '"સમય"મમ નિÖઈ-કારણથં ચ નમં સણયuપા આલિંગણયો
[૨૫] ક્રિયાવિધિઓથી એકઠાં થયેલાં તદ્દન કર્મોના ફલેશો વિનાનો, અજેય અને ગુણોથી *ભરપૂર તથા મહામુનિઓની અણિમાદિક સિદ્ધિઓને લગતો, શાંતિ કરનારો અને મોક્ષના કારણભૂત એવો- અજિતનાથ ભગવંત "અને શાંતિનાથ મહામુનિને પણ "મારે "હમેશાં-"નમસ્કાર કરવો યોગ્ય છે. ૫ આલિંગનક છંદ.
એ બન્નેયની સ્તુતિ કરવાની ખાસ ભલામણ પુરિસાઈ હે પુરુષો ! જઇ=જે. દુફખ-વારાણું દુઃખનું નિવારણ. જઈ=ો. અને. વિગ્રહ શોધતા હો. સુખ-કારણું=સુખનું કારણ. ભાવઓ ભાવથી. અ-ભય-કરે નિર્ભય કરનારા. સરગં=શરણું. પવનજહા=પ્રાપ્ત કરો, સ્વીકારો, જાઓ. ૬. માહિઆ માગધિકા છંદ. 'પુરિસા ! “જઈ દુખ-વારણું, “જઈ અવિમગ્ગહ સુખ-કારણ અજિસંતિ “ચ અભાવ, અભય-કરે "સરણ પવજહા દા
માહિત્ય
હે 'પુરુષ ! દુ:ખનું નિવારણ અને સુખનું કારણ જો તમે શોધતા હો, તો નિર્ભય કરનારા શ્રી અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુનું ભાવથી" શરણ સ્વીકારો. ૬. માગધિકા છંદ.
અજિતનાથ ભગવાનની સ્તુતિ અરઈ-રઈ-તિમિરવિરહિઅં=નાખુશી અને ખુશી રૂપ અંધકાર વગરના. ઉવરય-જરમરણં વૃદ્ધાવસ્થા અને મરણ વગરના. સુર-અસુર-ગરુલ-ભયગ-વ-પચય-પણિવઇયં દેવો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org