SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૫૯ બન્નેયની સાથે સ્તુતિઓની શરૂઆત સવ-દુફખ-પૂસંતીબંસર્વ દુઃખોને શાંત કરનાર સળ-પાવ-મ્પસંતિબંસર્વ પાપો શાંતિ કરનાર. સયા=હમેશાં. અ-જિઅ-સંતીબં=ન જિતાયેલા અને શાંત થયેલા. નમો નમસ્કાર હો. અજિઅ-સંક્ષિણ અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુને. ૩. સિલોગો બ્લોક. 'સવ્ય-દુફખ-uસંતીબં, સવ્ય-પાવ-મ્પસંતિબં સયા અજિય-સંતીબં, નમો અજિઅ-સંતિરંગા સિલોગો સર્વ દુઃખો શાંત કરનારા, સર્વ પાપોની શાંતિ કરનારા, હમેશાં નહીં જિતાયેલા અને શાંત થયેલ શ્રી અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુને નમસ્કાર હો. ૩. શ્લોક સ્તુતિનું માહાભ્ય અજિઅ- જિન્હ અજિતનાથ જિનેશ્વર પ્રભુ ! સુહ-પ્પવર્ણ સુખ આપનાર. તવ=તમારા. પુરિસુત્તમ = પુરુષોત્તમ ! નામ-કિનણં=નામની સ્તુતિ. તહ તથા. યજ્વળી. ધિઈ-મઈપવરણં ધીરજ અને બુદ્ધિ આપનાર. તવ=તમારું. અને. જિગુત્તમ ! હે જિનેશ્વર ! સંતિ != શાંતિનાથ ! કિનણં સ્તુતિ. ૪. માહિઆમાગધિકા. અજિય-જિણ સુહ-પ્રવત્તાં, તવ પુરિસુત્તમ! નામ-કિરણ 'તહચધિઈ-મઈપવત્તાં, તવ"યજિમુત્તમ! સંતિ કિરણ જા માગહિની હે પુરુષોત્તમ ! અજિતનાથ પ્રભુ! તમારા નામની સ્તુતિ સુખ આપનાર છે, અને તે "જિનેશ્વર ‘શાંતિનાથ પ્રભુ!“તમારી સ્તુતિ પણ "ધીરજ અને બુદ્ધિ આપનાર છે. ૪. માગધિકા છંદ. બનેયની નમસ્કારની યોગ્યતાનાં કારણો કિરિઆ-વિહિ-સંચિઅ-કમ્પ-કિલેસ-વિમુખ =૨૫ ક્રિયાઓના-આચરણ કરવાથી-એકઠા થયેલા - કર્મ ફલેશોથી-તદ્દન રહિત. અજિઅં=અજિતનાથ. નિશિઅંકભરેલા. અને. ગુગેહિંગ ગુણોએ. મહા-મુણિ-સિદ્ધિ-ગમં મહામુનિઓની સિદ્ધિને પામેલા. અજિઅસ્સન જિતાયેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy