________________
૬૫૮
પંચ પ્રતિક્ષણસૂત્રો
સર્વ મુનિઓને વંદન કરીને મધ્ય પ્રતિક્રમણ પૂરું કરે છે. સ્તવન ઉપરાંત વરકનક અને ચાર થોભવંદનથી સર્વ ૧૭૦ તીર્થકરો અને સંઘના અગ્રેસરમુનિઓ વગેરેને વંદન કરાય છે. તે પ્રસંગમાં-પાક્ષિકાદિમાં અજિતશાંતિ જેવું વિશિષ્ટ સ્તોત્ર સ્તવન તરીકે બોલાય છે.
૭૩. અજિત-શાન્તિ-સ્તવન-૭. મંગળા-ડડચરણ. અજિતનાથ અને શાંતિનાથ પ્રભુની સ્તુતિ. અજિ-અજિતનાથ પ્રભુને. જિઅ-સબ-ભય-સર્વ ભયોને જીતી ગયેલા. સંતિ શાંતિનાથ પ્રભુને. પરંત-સવ-ગ-પાર્વસર્વ રોગો અને પાપોને શાંત કરનાર. જ્ય-ગુઅજગદગુરુ. સંતિગુણકરે શાંતિ રૂપ ગુણના કરનારા. દો બને. વિય. જિન-વરેજિનેશ્વરોને. પશિવયામિ પ્રણામ કરું છું. ૧ ગાહાગાથા.
અજિઆં જિઅ-સવ્ય-ભય, સંકિંચ પસંત-સવ્ય-ગ-પાવો જય-ગુરુ સંતિ-ગુણ-કરે, દોવિ ઉજિણ-વરે "પરિવયામિ. ગાહા
સર્વ ભયોને જીતી ગયેલા, સર્વ રોગો અને પાપોનો નાશ કરનાર,જગતના ગુરુ અને શાંતિ રૂપ” ગુણના કરનારા શ્રી “અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુ એ બન્નેય જિનેશ્વરોને પ્રણામ કરું છું. ૧. ગાથા.
સ્તોત્રનો વિષય
વવગય-મંગલ-ભાવે અપમંગળની સ્થિતિ વગરના. તે તે બન્નેય. હું હું.. વિઉલ-તવ-નિમ્પલ સહામોટા તપે કરીને નિર્મળ સ્વભાવવાળા. નિરુવમ-મહ-૫ભાવે અપૂર્વ મહાપ્રભાવવાળી. થોસામિસ્તુતિ કરીશ. સુ-દિઠ-સન્માવે વિદ્યમાન પદાર્થોને સારી રીતે જાણનાર.
આવવય-મંગુલ-ભાવે, “તે હું વિઉલ-તવ-નિમ્મલ-સહાવેશ
નિરુવમ-મહમ્પભાવે, "થોસામિ સુ-દિ-સન્માવેરા ગાહા "અપમંગળની સ્થિતિ વગરના, મહાતપોએ કરીને નિર્મળ સ્વભાવવાળા, અપૂર્વ મહા-પ્રભાવવાળા અને વિદ્યમાન પદાર્થોને સારી રીતે જાણનારા તે બન્નેયની "સ્તુતિ કરું છું. ૨. ગાથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org