________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
સર્વ-સાધૂનામ્=સર્વ સાધુ મહાત્માઓનું.
ભુવણ દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ `જ્ઞાનાદિ-ગુણ-યુતાનાં, નિત્યં સ્વાધ્યાય-સંયમ-રતાનામ્ । “વિધાતુ “ભુવન-દેવી, શિવં ‘સદા સર્વ-સાધૂનામ્ ||૧||
`જ્ઞાનાદિગુણોવાળા અને ‘હમ્મેશાં ‘સ્વાધ્યાય તથા સંયમમાં લીન રહેલા *સર્વ સાધુ મહાત્માઓને ભુવનદેવી ‘હંમેશાં શાંતિ આપો ।।૧।।
૭૨. ક્ષેત્રદેવતાની સ્તુતિ-૬.
શબ્દાર્થ :- યસ્યા:≠જેના. ક્ષેત્ર-ક્ષેત્રનો. સમાશ્રિત્ય-આશરો લઈને. સાધુભિ: સાધુઓ વડે. સાધ્યતે=સધાય છે. ક્રિયા:-ધાર્મિક આચાર-અનુષ્ઠાન. ભૂયા=હો. ન:-અમને. સુખ-દાયિનીસુખ આપનારી.
૬૫૭
ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય-ક્ષેત્રદેવતાની શાંતિ નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. અન્નત્ય સૂત્ર બોલવું.
`યસ્યા: ‘ક્ષેત્ર đસમાશ્રિત્ય, ‘સાધુભિ: ‘સાધ્યતે ક્રિયા: ।
જૈસા ક્ષેત્ર- દેવતા “નિત્યું, ``ભૂયાન્ન:'' સુખ-``દાયિની ।।૧।।
'જેના ક્ષેત્રનો આશ્રય લઈને સાધુમહાત્માઓ ધાર્મિક આચાર-અનુષ્ઠાન ‘સાધતા હોય, તે “ક્ષેત્ર દેવતા “હંમેશાં 'આપણને ``સુખ ``આપનારા હો. ૧
છ આવશ્યક પછી અન્ય મઙળ
છ આવશ્યકમય-પાક્ષિક અને દેવસિય એ બન્નેય મધ્ય પ્રતિક્રમણ પૂરા થયા બાદ છ આવશ્યકો યાદ કરી, ગુરુ મહારાજને જણાવે છે, અને આગળ શું કરવું ? તે માટે અનુશાસનની-હુકમની ઇચ્છામો અણુસહિઁ કહીને ઇચ્છા બતાવે છે ને ગુરુ મહારાજને નમો ખમાસમણાણું કહી વંદન કરે છે. ગુરુ મહારાજ નિત્થાર-પારગ થવાની આશિષ આપે છે. પછી હર્ષાવેશમાં પ્રભુ મહાવીર સ્વામીની જ સ્તુતિ રૂપ ચૈત્યંવદન કરી નમુન્થુણં અને સ્તવનથી અંતિમ મંગળ કરીને શ્રાવકો અઢ઼ાઇજ઼ેસુ સૂત્રથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org