________________
૫૨૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
અરગેડ્રો પાષાણ, પ્રમુખ ચાંપ્યા. પાણી, નીલ, કુલ, સેવાલ, હરિયકાય, બીયકાય, ઇત્યાદિક આભડ્યા. સ્ત્રી, તિર્યંચ, - તણા નિરંતર-પરસ્પર સંઘટ્ટ હુઆ. મુહપત્તિઓ સંઘઠ્ઠી.
“સામાયિક-આણપૂગ્યું પાયું. પારવુંવિસાવું. નવમે સામાયિકવૃત વિષયઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ હવા
૩૯. નવમું વ્રત :- આહટ્ટ આર્તધ્યાન. દોહટ્ટ દુ:ખની પીડા. વિકથા=નકામી વાત. વીજ વીજળી. ઉજેણી પ્રકાશ, હરિયાકાય લીલી વનસ્પતિ. બીયકાય બીજ. આભડ્યા=સ્પર્શ કર્યો. સંઘસ્પર્શ. મુહપની સંઘટ્ટી મુહપત્તિઓ ભેળસેળ કરી. આણપુગ્ય વખત થયા પહેલાં. વિચાર્યું ભૂલી ગંયા.
દશમે દેશાવગાશિક વ્રતે પાંચ અતિચાર
આણવણે પેસવણે. આણવણપ્પાઓગે, સિવણપ્પાઓગે, સદાકુવાઈ, રવાણુવાઈ, બહિયાપુગ્ગલ-પખવે.
"નિયમિત ભૂમિકામાંહિ બાહિરથી કાઈ આણાવ્યું. આપા કહે થકી બાહર કાંઈ મોકલ્યું, અથવા-રૂપદેખાડી, “કાંકરો નાંખી, સાદ કરી, આપણપણું છતું જણાવ્યું.
દશમે દેશાવગાશિકવૃત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ . ૧૫ ૩-૧૦. દશમું વ્રત:- રૂપ દેખાડી પોતે પોતાનું રૂપ-પોતે હોવાનું-દેખાડી. સાદઅવાજ શબ્દ.
અગિયારમેં પૌષધોપવાસવતે પાંચ અતિચાર
સંથારુચ્ચાર વિહી. અપડિલેહિય, દુપ્પડિહિય, સિજ્જાસંથાએ, અપડિલેહિય, દુપ્પડિલેહિય, ઉચ્ચાર-પાસવાણ-ભૂમિ.
*પોસહ લીધે સંથારાતણી ભૂમિ ન પુંજી. બાહિરલાં લહુડો, વડ, સ્પંડિલ, દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યા નહીં. માતરું આપુંજ્યું હલાવ્યું, અણપુંજી ભૂમિકાએ પરાવ્યું. પરઠવતાં “અણજાણહ જમ્મુગ્રહો” ન કહ્યો. પરઠવ્યા પેઠે વાર ત્રણ “વોસિરે વોસિરે” ન કહ્યો. પોસહશાલામાંહિ પેસતાં-નિશીહિ' નિસરતાં-આવર્સીહિ', વાર ત્રણ ભાગી નહીં. પુઢવી, અપ, તેઉ, વાઉ, વનસ્પતિ, ત્રસકાય તણા સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ, હુઆ, સંથારાપોરિસતણો વિધિ ભાણવો વિસર્યો. પોરિસીમાં ઊંબા. અવિધ સંથારો પાથર્યો.
પારણાદિક તણી ચિંતા કીધી. "કાળવેળાએ દેવ ના વાંઘા. પડિકમણું ન કીધું. પોસહ અસૂરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org