________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૨૫
લીધો, સવેરો પાર્યો. પર્વતિથે પોસહ લીધો નહીં. અગ્યારમે પૌષધોપવાસવત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ. ૧૧
૩-૧૧. અગિયારમું વત : બહિરલાં બહારના. લહુડ સ્પંડિલ-પેશાબ માટેની શુદ્ધ ભૂમિ. વડાં અંડિલકમળ કરવા માટેની શુદ્ધ ભૂમિ. અણજાણહ જસુગહો જેનો અવગ્રહ-જગ્યા પર હવાલો હોય, તે અનુજ્ઞા આપનાર હો, જેના હવાલામાં આ જગ્યા હોય, તે અનુજ્ઞા આપતા રહે. વોસિર ત્યાગ કરું છું. નિશીહિ નિષેધું છું, તજું છું. આવસ્યહિ આવશ્યક માટે. સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ =ઈરિયાવહિયંમાંથી અર્થ જોઈ લેવા. અસૂરોમોડો. સવેરો વહેલાસર.
બારમે અતિથિસંવિભાગવતે પાંચ અતિચાર
સચ્ચિત્તે નિકિખવશે. સચિત્ત વસ્તુ "હેઠ-ઉપર, છતાં મહાત્મા, મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું. દેવાની બુદ્ધ-અસૂઝતું કેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું. આણદેવાની બુદ્ધ-સૂઝતું કેડી અસૂઝતું કીધું, આપણું કેડી પરાયુ કીધું.
વહોરવા વેળા ટળી રહ્યા. અસુર કરી મહાત્મા તેડ્યા. મચ્છર ધરી દાન દીધું. ગુણવંત આવ્યું ભક્તિ ન સાચવી. છતી શકતેં સાહસ્મિ વાત્સલ્ય ન કીધું અનેરાં ધર્મ-ક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્ધર્યા નહીં. દીન, ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું.
બારમે અતિથિ-સંવિભાગવતવિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૧રા
૩-૧૨. ચારિત્રાચાર-શ્રાવક બારમું વ્રત:- અસૂઝતું અકથ્ય. કેડી મટાડી. ટળી રહ્યા હાજર ન રહ્યા, બહાર ચાલ્યા ગયા હોઈએ. મચ્છર ઈર્ષા, અદેખાઈ, અભિમાન ખાર. સીદાતાં નબળા પડતાં-બગડતાં. ઉદ્ધર્યાન્સતેજ કર્યા, બગડતા અટકાવ્યાં. દીન-ગરીબ, દુઃખી. ક્ષીણsઘસાઈ ગયેલ, નબળો પડી ગયેલ. અનુકંપા=પાત્રાપાત્રના વિચાર વિના માત્ર દયા ભાવનાથી અપાતું દાન, દયાદાન.
સંલેષણાતણા પાંચ અતિચાર
ઈહ-લોએ પર-લોએ. "ઈહલોગાસંસપઓગે, પરાલાગાસંસપ્પઓગે, જીવિયાસંસપ્પઓગે, *મરણાસંસપઓગે, "કામભોગાસંસપ્પઓગે.
ઇહ લોકે ધર્મના પ્રભાવ લગે-રાજ ઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર, વાંછયા. પરલોકે દેવ, દેવેંદ્ર, વિદ્યાધર, ચક્રવર્તી, તણી પદવી વાંછી સુખ આવ્ય, જીવિતવ્ય વાંછયું. 'દુ:ખ આવ્ય, મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org