________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૨૩
કંદર્પ લગે-વિટ-ચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ, કીધાં.
પુરુષ-સ્ત્રીના હાવ, ભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ, વખાયાં. રાજકથા, ભકત્તકથા, દશકથા, કથા, કીધી. પરાઈતાંત કીધી, તથા પશુન્યપણું કીધું. આર્ન, રૌદ્ધ, ધ્યાન ધ્યાયાં.
'ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉબલ, મુશલ, અગ્નિ, ઘરંટી, નિસાહે, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણય લગે માગ્યા આપ્યા. પાપોપદેશ દીધો. અષ્ટમી; ચતુર્દશીએ ખાંડવા, દલવા તાણા નિયમ ભાંગ્યા.
મૂખરપણા લાગે અસંબદ્ધ વાક્ય બોલ્યા. પ્રમાદાચરણ સેવ્યાં. "અંઘોલે, નાહણે, દાતા, પગધોઆણે, ખેલ, પાણી, તેલ, છાંયા. ઝીલણ ઝીલ્યા. જુગટે રમ્યા. હિંચોલે હિંઆ. નાટક-પેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ, ઢોર, લેવરાવ્યા. કર્કશ વચન બોલ્યા. આકાશ કીધા. અબોલા લીધા. કકડા માંડ્યા. શ્રાપ દીધા. ભેંસા, સાંઢ, હુડુ, કૂકડા, થાનાદિક, ઝુઝાર્યા. ગુઝતા જોયા. ખાદિ લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કાણ, કપાશીયા, કાજ વિણ, ચાંપ્યા, તે ઉપર બેઠા. આલી વનસ્પતિ ખુંદી, સૂઈ, શાસ્ત્રાદિક, નિપજાવ્યા. ઘણી નિદ્રા કીધી. રાગદ્વેષ લગે-એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુ હાનિ વાંછી.
આઠમે અનર્થ દંડ વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાહિત ઠા
૩૮. આઠમું વ્રત - વિટ-ચેષ્ટા છાગટા માણસના ચાળા. હાવભાવ શૃંગારિક ચેષ્ટા અને લાગણી. ભક્તકથા ખાવાની વાત. પરાઈતાંત=પારકી લાંબી લાંબી પંચાત. પૈશૂન્યપણે ચાડિયાપણું. ખાંડ =તલવાર. ઉખલ ખાંડણીઓ. મુસલ સાંબેલું. નિસાહન્વાટવાની છીપર (શિલાતલ). મેલી એકઠા કરી. દાક્ષિણ્ય લગે શરમથી. મુખરપણું વાચાપણું. પ્રમાદાચરણ આળસ અથવા અયોગ્ય કામકાજ. અંઘોળે નાહવામાં. ખેલ શ્લેષ્મ. ઝીલાણે-ઝીલ્યા જળાશયમાં નાહ્યા. જુગટું જુગાર. પ્રેમણક=તમાસો. કુવસ્તુહલકી વસ્તુ. કર્કશ કઠોર. આક્રોશ-ક્રોધ. અબોલા ન બોલવાની મકકમતા. મત્સર અદેખાઈ. સંભેડા કજિયો કરાવ્યો. હુડુબોકડા. ગુઝાર્યા=લડાવ્યા. ખાદિઈષ્ય. કાજ વિણકામ વિના. આલિ-લીલી. ઋદ્ધિ સંપત્તિ. પરિવાર પુત્રપૌત્રાદિક. હાનિ-ખોટ, નુકસાની.
નવમે સામાયિકવ્રતે પાંચ અતિચાર
તિવિહે દુપ્પણિહાણે. "સામાયિક લીધે-મને આહટ્ટ, દોહટ્ટ, ચિંતવ્યું, સાવદ્ય વચન બોલ્યા. શરીર આણપડિલેહ્યું હલાવ્યું.
*છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ-ઉઘાડે મુખ બોલ્યા, ઊંઘ આવી, વાત, વિસ્થા, ઘરતણી ચિંતા, કીધી. વીજ, દીવા, તણી ઉmહી હુઈ. કાણ, કપાશીયા, માટી, મીઠું, ખડી, ધાવડી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org