________________
૫૨૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
રાત્રિભોજન કીધાં. લગભગ વેળાએ વાળું કીધું. દિવસ વિણ ઉગે શિરાવ્યા.
૩-૭-૨. ચૌદ નિયમ :- વાઘરડાં તદ્દન કૂણાં ચીભડાં. પિંડ-ભાતનો ગોળો. પિંડાલું-ડુંગળી. કુણી કુણી. ઓદન- દહીંથી મિશ્રિત ભાત. પીચ પીચનાં ફળ. પંપોટા-પેપીઓ. કરતા-કરા. ઘોલવડા=દહીંવડા. ટીંબડું- ટીંબરૂ. મહોરઆંબા વગેરેનો મોર. આંબલબોરમોટા બોર. તિલાલ. ખસખસ અફીણનાં બી. કોઠિંબડા નાનાં ચીભડાં. શિરાવ્યા સવારમાં વહેલું ખાધું.
તથા કર્મત:, પન્નર કર્માદાન'અંગાલ-કમે, વણ-કમે, સાડી-કમે, 'ભાડી-કમે, ફોડી-કમે, એ પાંચકર્મ 'દંત-વાણિજે, “લખ-વાણિજ્જ, રસ-વાણિજે, કેસ-વાણિજે, વિસ-વાણિજે, એ પાંચ વાણિજ્ય. જંત-પિલ્લણ-કમ્મ, નિલૂંછણ-કમે, દવગિ-દાવણયા, સરદહતલાય-સોસણયા, અસઈ-પોસણયા– એ પાંચ સામાન્ય.
એ-પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય, એવ-પન્નર કર્માદાન, બહુ સાવઘ, મહારંભ, રાંગાણ, લીહાલા, કરાવ્યા. ઈંટ-નિંભાડા પચાવ્યા, ધાણી, ચણા, પકવાન, કરી આ. વાશી માખણ તવાવ્યાં. તલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા. દલીદો કીધો. અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા, સૂડા, સાલહિ, પોષા. અનેરાં જે કાંઈ બહુ-સાવદ્ય, ખર, કર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી. લીંપણે-ગૂંપણે મહારંભ કીધો. આણશોધ્યા ચૂલા સંધૂકયા. ઘી, તેલ, ગોળ, છાશ, તારાં ભાજન ઉઘાડાં મૂકયાં. તેમાંહિ માંખી, કુંતિ, ઉદર, ગીરોલી, પડી, કીડી ચડી, તેની જયણા ન કીધી.
સાતમે ભોગપભોગ વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ છા
૩-૭-૩. ૧૫ કર્માદાન:- રાંગણ રંગાટ કામ. લીહાલા કોયલા. નિંભાડા વાસણ વગેરે પકવવા માટે કુંભારે કરેલ ભઠ્ઠી. દલિદો કીધો કુટો કર્યો. અંગીઠાસગડીઓ. સાલહી એક જાતનું પક્ષી. ખરકર્માદિક= ભયંકર હિંસા થાય તેવાં કામો. સમાચર્યા કર્યા. વાસી આખી રાત પડતર. લીંપણે ગુંપણે લીંપવા ગૂંપવાના કામમાં. સંયુકયા સલગાવ્યા. કંદર્પ કામવાસના. લગે લીધે.
આઠમે અનર્થદંડ વિરમણવ્રતે પાંચ અતિચાર
કંદખે કુકુઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org