________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
લેખે કીધું=નામે ચડાવ્યું. પઢીયું નહીં=સંભાર્યું નહીં. પઢવું વિસાર્યું=સ્મરણ કરવાનું ભૂલી ગયા. અલીધું-મેલ્યું=પરિગ્રહનું પરિમાણ ન લીધું હોય, તે પદાર્થ પરિગ્રહમાં મેળવવો.
છ દિગ્પરિમાણવ્રતે પાંચ અતિચાર ગમણસ્સ ઉ પરિમાણે.
`ઊર્ધ્વદિશિ, અધોદિશિ, કેંતિયેંગ્દિશિ,એ જાવા-આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. *અનાભોગે, વિસ્તૃત લગે, અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષાકાળે ગામતરું કીધું. “ભૂમિકા એકગમા સંખેપી, બીજી ગમા વધારી.
છન્ને દિગ્પરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ॥૬॥
૩-૬ છઠું વ્રત :- અનાભોગ અજાણતાં. વિસ્મૃત લગે=ભૂલથી. પાઠવણી=પસ્તાનું કરવાની વસ્તુ. મોકલવાની વસ્તુ. વહાણ-વ્યવસાય-વહાણવટાનો ધંધો અથવા મુસાફરી.
સાતમે ભોગોપભોગ વિરમણ વ્રતે-ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મઠુંતી-પંદર અતિચાર : એવં-વીસ અતિચારસચિત્તે પડિબ
૫૨૧
'સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. “અપાહાર, દુપાહાર, તુચ્છઔષધિ તણું ભક્ષણ કીધું. ઓળા, ઉબી, પોંક, પાપડી ખાધાં.
૩-૭-૧, સાતમું વ્રત :- લીધે-લેવાથી. અપાહાર-કાચો આહાર. ૬પ-આહાર-ખરાબ રીતે પકવેલ આહાર. તુઔષધિ થોડું વપરાય અને ઘણું કાઢી નાંખવું પડે તેવી ઔષધિ-વનસ્પતિ.
Jain Education International
।
સચિત્ત-દવ્ય-વિગઈ-વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ વાહણ-સયણ-વિલેવણ-બંભ-દિસિ-હાણ-ભત્તેસુ ॥૧॥
એ ચૌદ નિયમ દિનગત, રાત્રિગત, લીધા નહીં, લઈને ભાંગ્યા.
બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય :માંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાલુ. કચરો, સૂરણ, કુંણી આંબલી, ગલો, વાઘરડાં, ખાધાં. વાશી-કઠોલ, પોલી, રોટલી, ત્રણ દિવસનું ઓદન, લીધું. મધુ, મહુડાં, માંખણ, માટી, વેંગણ, પીલુ, પીચ, પંપોટા, વિષ, હિમ, કરહા, ઘોલવડા, અજાણ્યાં ફલ, ટિંબરુ, ગુંદા, મહોર, અથાણું, આમ્બલબોર, કાચું મીઠું, તલ, ખરખસ, કોઠિંબડાં ખાધાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org