________________
૫૨૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩-૩. તૃતીયવત :- હરી-ખરીદી. સંકેતગુપ્ત ગોઠવણ. સંબલખાનપાનની સામગ્રી. વિરુદ્ધરાજ્યાતિકમ રાજ્યના ધોરણ વિરુદ્ધ ચાલવું. વરસ્યો છેતર્યો. સાટે ખરીદવામાં. કરહો કર. પાસિંગ બન્નેય છાબડાની દોરીઓ. લકે ત્રહકે સહેજસાજ. જુદી ગાંઠ કીધી જુદી મિલકત જમાવી. લેખે-પલેખે હિસાબ-કિતાબમાં.
ચોથે સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણવ્રતે પાંચ અતિચાર
અપરિગ્રહિયાઇત્તર “અપરિગૃહીતાગમન, ઇતર પરિગૃહીતાગમન, કીધું. વિધવા, વેશ્યા, પરી, કુલાંગના, સ્વદારા-શોક, તાણે વિષે દષ્ટિ વિપર્યાસ કીધો, સરાગ વચન બોલ્યા, આઠમ, ચઉદશ, અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા. ઘર-ઘરણાં કીધાં-કરાવ્યાં, વર-વહુ વખાણ્યાં, સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં, 'પરાયા વિવાહ જોડયા, ઢીંગલા-ઢીંગલી પરણાવ્યા. “કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, સુહાણે-સ્વપ્નાંતરે હુઆ, મસ્વિપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રી શું હાંસું
કીધું.
ચોથે સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણવ્રત વિષઇઓ અને જે કોઈ અતિચાર પક્ષ ૪
૩-૪. ચતુર્થવ્રત:- અપરિગૃહીત-ગમન=કોઈએ નહીં સ્વીકારેલ વેશ્યા વગેરે. ઈતરપરિગૃહીતા ગમન બીજાએ થોડા વખત માટે ભાડે રાખેલી વેશ્યા. સ્વદારાશક= પોતાની બીજી સ્ત્રી. દષ્ટિ વિપર્યાસ-વિકારવાળી દષ્ટિ. અનંગ કીડાકામચેષ્ટા. અતિક્રમ વ્રત ભંગનો વિચાર વ્યતિક્રમ વ્રત ભંગની તૈયારી. અતિચાર લગભગ ભંગ તરફ પ્રવૃત્તિ. અનારપાર વ્રત ભંગ. સુહાણે સૂવામાં. સ્વપ્ના જોરે જુદા જુદા સ્વપ્નામાં. લાધ્યા આવ્યા. નટખેલ કરનાર. વિટ=વાંઢા.
પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર
ધણ-ધન ખિત્ત-વધૂ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રુખ, સુવર્ણ, કુખ, દ્વિપદ, “ચતુષ્પદ, એ નવવિધ પરિવહતાણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી-મૂચ્છ લગે સંક્ષેપ ન કીધો, માતા, પિતા, પુત્ર; સ્ત્રી, તણે લેખે કીધો. પરિગ્રહ પ્રમાણ લીધું નહીં, લઈને પઢિઉ નહીં, પઢવું વિચાર્યું, અલીધું મળ્યું. નિયમ વિસાર્યા.
પાંચમે પરિગ્રહ પરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ પા.
૩-૫. પંચમવત :- વાસ્તુ-મકાન વગેરે રહેવાનાં સ્થળો. કુખતાંબા પિત્તળનાં વાસણ તથા રાચરચીલાં. દ્વિપદ દાસ-દાસી. ચતુષ્પદ=ચાર પગવાળા-ગાયો વગેરે. મૂચ્છ લગેમમત્વને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org