________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૧૯
પહેલે સ્કૂલપ્રાણાતિપાતવિરમણવ્રત-વિષઈઓ અનેરો જે કોઈ અત્યાચાર પક્ષ દિવસમાહિ૧
૩-૧ શ્રાવકાચાર પ્રથમવત :- રીસવશે રસને લીધે. ગાઢો ઘાવ ઘાલ્યોજોરથી ઘા માર્યો. નિલચ્છન-ખસી વગેરે. શોધી જયણાપૂર્વક જોઈ. સરવાળાએક જાતનાં જંતુઓ. સાહતાં પકડતાં (સવા). વિછોહમાં છૂટાં પાડયાં, સ્પર્યા. બળતરા એક જાતનાં જંતુઓ. વિણઠ્ઠાકનાશ કર્યો. નિર્ધસપણું-નિર્દયપણું. ઝીલ્યાનાહ્યા. તાવડે તડકે. ધૂણી કરાવી ધુમાડો કરવા અગ્નિ સળગાવ્યો.
બીજે સ્થૂલ મૃષાવાદ-વિરમણવ્રતે પાંચ અતિચાર
સહસા રહસ્સ દારે. સહસાકાર-કુણહ પ્રત્યે અજુગતું આળ-અભ્યાખ્યાન દીધું. સ્વદારા મંત્ર ભેદ કીધો. અનેરા કુણહનો મંત્ર, આલોચ, મર્મ, પ્રકાશ્યો. 'કુણહને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. “ડો લેખ લખ્યો. કૂડી સાખ ભરી. થાપણ મોસો કીધો.
કન્યા, ગી, ઢોર, ભૂમિ, સંબંધી લહાણે, દેહાણે, વ્યવસાય, વાદ-વઢવાડ કરતાં, મોટકું જૂઠું બોલ્યા. હાથ, પગ, તણી ગાળ દીધી. કડકડા મોડવા. મર્મ વચન બોલ્યા.
બીજે સ્થૂલ મૃષાવાદ-વિરમણવ્રત-વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ પારા
૩-૨.શ્રાવકાચાર દ્વિતીયવ્રત:- સહસત્કારે ઉતાવળથી. સ્વદારા પોતાની સ્ત્રી મંત્ર-ભેદ ગુપ્ત સંકેત જાહેર કરી દેવો. આલોચગુપ્ત વિચારણા. મર્મ=મૂઢ બનાવ. અનર્થ પાડવા=જોખમમાં ઉતારવા. મોસાળવવાનો પ્રયત્ન. કડકડા મોઢા=તિરસ્કારપૂર્વક ટચાકડા ફોડવા. ત્રીજે સ્થૂલઅદત્તાદાન-વિરમણવ્રતે પાંચ અતિચાર
તેનાહડઓગે. ઘર બાહિર, ક્ષેત્ર, ખળે, પરાઈ વસ્તુ આગમોકલી લીધી, વાવડી, ચોરાઈવસુ વહોરી. ચોર, ધાડ, પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલદીધું, તેહની વસ્તુ લીધી, ‘વિરુદ્ધ-રાજ્યાતિમ કીધો. નવા-પુરાણા, સરસ-વિરસ, સજીવ-નિર્જીવ, વસ્તુના ભેલ-સંભેલ કીધા. "હેકાટલે, તોલે, માને, પામે, વહાર્યા. દાણચોરી કીધી.
કુણહને લેખે વરસ્યો. સાટે લાંચ લીધી. કહો કરતો કાઢયો. વિશ્વાસઘાત કીધો. પરવચના કીધી. પાસિંગ કુડા કીધા. દાંડી ચઢાવી, લકે-ત્રહકે, કૂડો-કાટલા, માન, માપાં, કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર, વંચી કુણહિને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહિને લેખે-પલેખે ભુલાવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી.
ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત-વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ. 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org