________________
૫૧૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ભોલાવ્યા=ભોળવાણા. મોહ્યા આસક્ત થયા. શ્રાદ્ધપ્રેતદ્રવ્ય. સંવત્સરી મરણતિથિએ વિધિ કરવી. માહિપુનમ મહામાસની પુનમ. અજા૫ડવો=આસો સુદી ૧.
પ્રેતબીજ=મૃતક કાર્ય કરવાની બીજ. ગૌરી ત્રીજ=પાર્વતી ત્રીજ. વિનાયક ચોથ ગણેશ ચોથ. નાગ પંચમી નાગની પૂજા કરાય છે, તે શ્રાવણ વદી ૫. ઝીલણા છઠી નાહવાની છ8. શીલ સાતમ શ્રાવણ વદી સાતમ. ધુવ આઠમી ભાદરવા સુદી આઠમ. નૌલિ નવમી=નકુલા નવમી. અહવા દશમી=અધવા દશમી. વ્રત-અગ્યારસ=વ્રત કરવાની અગિયારસ. વછ-બારશ વાછરડાની બારસ. ધનતેરસ=આસોવદી તેરસ. અનંત ચૌદશીએ વૈષ્ણવોની ચૌદસ. અમાવાસ્યા=અમાસ.
આદિત્યવાર રવિવાર. ઉત્તરાયણ મકર સંક્રાંત. નવોદક=નવું પાણી. યાગ યજ્ઞ. ભોગ ભોગ ધરવા. ઉત્તારાણા-કીધાઝોડ-ઝપટ કાઢવા, ઉતાર ઉતારવા. મહા-માસ અધિક માસ. નવરાત્રી નોરતાં. અજાગનાં થાપ્યા અજાણ્યા માણસોએ શરૂ કરેલા. લિતિગિચ્છા=વિચિકિત્સા, જૈન ધર્મ તરફ અપ્રેમ. સદેહ=અવિશ્વાસ. ધર્મના આગર=ધર્મના સ્થાનભૂત. ઈસ્યા=એ. ભણી=માટે. ભોગ-વાંચ્છિત=ભોગની ઈચ્છાથી, ખીણ-દીન. ભોગ માન્યા=ભોગ મળ્યા તેમ બોલવું અથવા ભોગ ધરવાની માનતા કરવી. મળ=મળની. શોભા=શોભાની. પભાવના જાહોજલાલી. દાક્ષિણ્ય લગે શરમથી.
પહેલે શૂલપ્રાણાતિપાત-વિરમણવ્રતે પાંચ અતિચાર
વહ બંધ કવિ-૨છે. - ક્રિપદ, ચતુષ્પદ, પ્રત્યે-રીસવશે ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢ બંધને બાંધ્યો, ‘અધિક ભાર ઘાલ્યો, નિર્લાછન કર્મ કીધાં, “ચાર-પાણી તાણી વેલાએ સાર-સંભાલ ન કીધી, લેહણે દેહણે કિગતિ પ્રત્યે લંઘાવ્યો. તેણે ભૂખે આપણે જમ્યા, કન્ડે રહી મરાવ્યો, બંદીખાને ઘલાવ્યો.
સળ્યાં ધાન્ય તાવડે નાખ્યાં, દલાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવણ્ય, ઈધણ છાણાં, આણશોધ્યાં બાવ્યાં. તેમાંહિ-સાપ, વિંછી, ખજુરા, સરવડા, માંકડ, જુઆ, શિંગોડા, સાહતા મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડી, મંકોડીનાં ઈંડાં વિછોહ્યાં. લીખ ફોડી. ઉદેહી, કીડી, મંકોડી, ઘીમેલ, કાતરા, ચૂડેલ, પતંગિયા, દેડકાં, અલસીયાં, ઈઅલ, કુંતા, ડાંસ, મસા, બગસરા, માખી, તીડ, પ્રમુખ જીવ વિષ્ણુઠા, માળા હલાવતાં-ચલાવતાં પંખી, ચકલાં, કાગ, તણાં ઈંડાં ફોડ્યાં. અનેરા એકૅક્રિયાદિક
જીવ વિચાચા, ચાંખા, દુહવ્યા. કાંઈ હલાવતાં-ચલાવતાં, પાણિ છાંટતાં, અનેરા કાંઈ કામ-કાજ કરતાં. નિર્ધસપણું કીધું, જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો. રૂડું ગલાણું ન કીધું. આણગળ પાણી વાવર્યું. રૂડી યાગા ન કીધી. અણગળ પાણીએ-ઝીલ્યા લૂગડાં ધોયાં. ખાટલા તાવડે નાંખ્યા. ઝાટક્યા.
જીવાકુલભૂમિ લીપી. વાશી ગાર રાખી. દલાગે, ખાંડ, લીંપણે, રૂડી જયાણા ન કીધી. આઠમ, ચઉદશના નિયમ ભાંગ્યા. ધણી કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org