SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ પંચ પ્રતિક્રમાગસૂત્રો કરી પવિન્યું નહીં. દર્શનાચારવ્રત વિષઇએ અને જે કોઈ અતિચાર પ8 દિવસ રા. ૨. દર્શનાચાર :- મૂઢદષ્ટિપણું અંજાઈ, ભોળવાઈ જવું. અનુપબૃહણા બહુમાન ન કર્યું. અસ્થિરીકરણ- ધર્મથી પડતાને સ્થિર કરવાનો પ્રયત્ન ન કરવો. અવાત્સલ્યપૂજ્ય તથા સાધર્મિકો તરફ હૃદયનો ઉમળકો ન રાખવો. અધોતી-(૧) ધોતીયા વિના. અષ્ટ-પડકઆઠ પડ વાળેલ. મુખકોશ-પૂજા વખતે મોટું અને નાક બાંધવું. પાખે વિના. વાસકુંપી=સુગંધી દ્રવ્યોની શીશી, કેલિ=૨મત. નિવેદીઆ નિવેદ. ઠવણાયરિયા સ્થાપનાચાર્ય. પડિવન્યું સ્વીકાર્યું. ચારિત્રાચારે આઠ અતિચાર - પણિહાણ-જોગ-જુત્તો, પંચહિં સમિઈહિં ગુત્તીહિં એસ ચરિત્તાયારો, અઠવિહો હોઈનાયવ્યો છે "ઇર્ષા સમિતિ, તે-આગજોએ હિંડ્યા. ભાષા સમિતિ, તે સાવદ્ય વચન બોલ્યાં. એવાણા સમિતિ, તે-તૃણ, ડગલ, અન્ન-પાણી, અસૂઝતું લીધું. *આદાન-ભંડ-મત્ત-નિકખેવાણા સમિતિ, તે-આસન, શયન, ઉપકરણ, માતરું, આપુંજી જીવા-કુલ ભૂમિકા મૂકયું-લીધું. “પારિઝાપનિકા સમિતિ, તે-મલ, મૂત્ર, શ્લેષ્માદિક, આણપુંજી જવાકુલ-ભૂમિકા પરઠવ્યું. ‘મનોગુપ્તિ :- મનમાં આર્ન, રૌદ્ર, ધ્યાન ધાયાં. વચનગુપ્તિ -સાવદ્ય વચન બોલ્યાં. “કાલગુપ્તિ:- શરીર અણપડિલેહ્યું હલાવ્યું, આણપુંજે બેઠા. એ અષ્ટ પ્રવચનમાતા સાધુતણે ધર્મે-સદેવ, અને શ્રાવકતણે ધર્મે-સામાયિક, પોસહ, લીધે, રડી પેરે પાળ્યા નહીં, ખંડણા-વિરાધના હુઈ. ચારિત્રાચારવ્રતવિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં, હુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકડ રૂા ૩. ચારિત્રાચાર :- ડગલ-માટીનાં ઢેફાં. અસુજતું ન કલ્પે તેવું. આર્તધ્યાનદુ:ખનું ધ્યાન. રૌદ્રધ્યાન=ભયંકર વિચારણા. વિશેષત: શ્રાવતણે ધર્મ-શ્રી સમ્યત્વમૂલ બારવ્રત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy