________________
૫૧૪
પંચ પ્રતિકમાણસો
૬૯. શ્રી પાક્ષિકદિ અતિચાર-૩ નાણમિ દંસણમ્મિ અ
ચરણમિ તવમિ તહ ય વીરિયમિ. આયર આયારો
ઇસ એસો પંચહા ભણિઓ ૧૫. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં, હુઓ હોય, તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં ૧
શબ્દાર્થો:- પંચાચાર-અનેરો તેઓમાંનો કોઈ પણ. સૂક્ષ્મ નાનામાં નાનો. બાદરમોટો.
તત્ર-જ્ઞાનાચારે આઠ અતિચાર કાલે વિણએ બહુ-માણે
ઉવહાણે તહ અ-નિહવર્ષે | વંજણ-અત્ય-તદુભએ
અઠ-વિહો નાણમાયારો જ્ઞાન :-કાલ વેલાએ ભયો-ગણ્યો નહીં. અકાલે ભયો, વિનયહીન. બહુમાનહીન, યોગઉપધાનહીને. “અનેરા કન્ડે ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ-ગુર વાંદાણે, પડિકમાણે, સક્ઝાય કરતાં, ભાણતાં-ગણતાં, ફૂડ અક્ષર, કાને, માત્રાએ, અધિકો-ઓછો, ભણ્યો. સૂત્ર કૂડું કહ્યું. “અર્થ ફૂડો કહ્યો, ‘તભયહાં કહ્યાં. ભાણીને વિચાર્યા.
સાધુતણે ધર્મે-કાજો અણઉદ્ધર્યો, દાંડો સગપડિલેહ્યું, વસતિ અણશોથે, અણપવેસે, અસજઝાય, આણોજ્જાય માં શ્રી દશવૈકાલિકપ્રમુખ સિદ્ધાંત ભણ્યો, ગયો, શ્રાવકતણે ધર્મ-વિરાવલિ, પડિકણાં, ઉપદેશમાલા, પ્રમુખ સિદ્ધાંત ભયો-ગયો. કાલવેલા-કાજો અણઉદ્ધર્ષે પઢયો.
જ્ઞાનોપગરણ-પાટી, પોથી, વાણી, કવલી, નવકારવાલી સાપડા, સાપડી, દસ્તરી, વહી, ઓલિયા, પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો. થુંક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માં, ઓશીસે ધર્યો કરે છતાં આહાર-વિહાર કીધો.
જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણાશ્યો, વિણસતાં ઉવેખ્યો, છતી શક્તિએ સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org