________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૫૧૩
ઘણા” અર્થોથી ભરેલું, “બુદ્ધિશાળી મુનિઓ રૂપી વૃષભોએ ધારણ કરેલું, “મોક્ષના મુખ્ય દરવાજા રૂપ, વ્રત અને ચારિત્ર રૂપ ફળ આપનારું, સિર્વ. “ય પદાર્થો જાણાવવાને દીવા સમાન, આખા વિશ્વના અપૂર્વ સાર સંગ્રહ રૂપ, સમગ્ર અને વિશાળ બાર અંગ રૂપ “શ્રુતનો આશ્રય હું હમેશાં ભક્તિપૂર્વક સ્વીકારું છું. ૩
૪. સર્વાનુભૂતિયક્ષની સ્તુતિ શબ્દાર્થ - નિષ્પક-વ્યોમ-નીલ-ઘુતિ-મલ-સદશમસ્વચ્છ આકાશના આસમાની રંગની કાંતિના મલ જેવા ઘેરા. બાલ-ચન્દ્રા-ડડભ-દ=બીજના ચંદ્રમા જેવી દાઢવાળા. મત્ત મદોન્મત્ત. ઘટા-ડરગ ઘંટના અવાજથી. પ્રકૃત-મદ-જલેઝરતા મદરૂપી પાણીવાળા. પૂરયન્ત ફેલાવતા. સમન્તાચારેય તરફ. આરૂઢો ચડેલો. દિવ્ય-નાગંત્રદિવ્ય હાથી ઉપર. વિચરતિ ફરે છે. ગગને આકાશમાં. કામદ:=ઈચ્છિત આપનાર. કામ-રૂપી કામદેવ જેવા રૂપવાળા. યક્ષ- યક્ષદેવ. સર્વાનુભૂતિ =સર્વાનુભૂતિ નામના. દિશતુ આપો. મમ=મને. સદા હમેશાં. સર્વ-કાપુ દરેક કામોમાં. સિદ્ધિ...સફળતા. ૪
નિષ્પક્કવ્યોમ-નીલ-ઘુતિ-મલ-સદર્શ બાલ-ચન્દ્રા -5-ભદંષ્ટ્ર, મત્ત ઘણા-ડડરવેણ પ્રસૃત-મદ-જલ, પૂરયન્ત સમન્તાત્ |
આરૂઢો દિવ્ય-નાગ "વિચરતિ "ગગને, કામ-દ: "કામ-રૂપી, યક્ષ:સર્વા-ડનુભૂતિર્દિશત્મ મસદા, સર્વ-“કર્યપુસિદ્ધિાજા
"સ્વચ્છ આકાશના રંગની કાંતિના મેલ જેવા ઘેરા, બીજના ચન્દ્રમા જેવી દાઢવાળા, ઘેટાના શબ્દોથીમદોન્મત્ત, ઝરતા મદરૂપી પાણીને ચારેય તરફ ફેલાવતા, દિવ્ય હાથી ઉપર ચડેલાઇચ્છિત
આપનારા અને કામદેવ જેવા સર્વાનુભૂતિ નામના યક્ષદેવ "આકાશમાં "વિચરે છે. (તે). "હમેશાં મારા દરેક કામમાં સફળતા આપ. ૪
વિશેષાર્થ :- શ્રી કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના શિષ્ય બાળચંદ્રમુનિની બનાવેલી આ સ્તુતિ, તેમના વ્યંતર થયા બાદ શ્રી સંઘને ઉપદ્રવ કરવાથી, પાક્ષિકાદિકમાં બોલવાનો શ્રી સંઘે સ્વીકાર કરેલો છે. આ એક જ કૃતિ નિર્દોષ જાણીને તેમજ સ્તુત્યાદિક ઐચ્છિક હોઈ શકે છે, માટે શ્રી શ્રમણ સંઘે સંયોગોનો વિચાર કરીને સ્વીકાર્યો હોય એમ જણાય છે. વિશેષ હકીકત તેમના ચરિત્રાદિકથી જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org