________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
'યદુ-વંશ-સમુદ્રન્દુ: ‘કર્મ-ક્ષ-હુતા-ડક્શન:। અરિષ્ટ-નેમિ-ભંગવાન્ ભૂયા- ક્રોડરિષ્ટ‘-નાશન: ।।૨૪।।
*
`યાઘ્રવંશ રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્મ રૂપી વનને બાળી નાંખવાને અગ્નિ સમાન શ્રી અરિષ્ટનેમિ ‘ભગવાન્ “તમારા સર્વ ‘અપમંગળને દૂર કરનાર હો. ૨૪.
૨૩. શ્રી પાર્શ્વનાથ સ્વામી
શબ્દાર્થ :- કમઠેકમઠ ઉપર. ધરણેન્દ્રે ધરણેન્દ્ર પર. ચ=અને. સ્વોચિત-પોતપોતાની લાયકાત પ્રમાણેનું. કર્મ=કામ. કુર્વતિ-કરવા છતાં. પ્રભુ:=સ્વામી. તુલ્ય-મનોવૃત્તિ:-સરખી મનોવૃત્તિવાળા, સમભાવવાળા. પાર્શ્વ-નાથ:“પાર્શ્વનાથ પ્રભુ. શ્રિય-સંપત્તિ માટે. ૨૫
૪કમઠે 'ધરણેન્દ્ર ચ`સ્વોચિતં`કર્મ કુર્વતિ “પ્રભુસ્તુલ્ય-મનોવૃત્તિ:” પાર્શ્વ-નાથ: '°થિયેઽસ્તુ``વ:`*॥૨૫॥
૮
પોતપોતાની લાયકાત પ્રમાણે કામ કરતા કમઠ અને ધરણેન્દ્ર દેવ પર સરખી મનોવૃત્તિવાળા-સમભાવવાળા-શ્રી પાર્શ્વનાથ “પ્રભુ તમારી ``સંપત્તિ માટે હો. ૨૫. ૨૪. શ્રી મહાવીર સ્વામી
૫૦૭
શબ્દાર્થ :- શ્રીમતે=શ્રીમાન્. વીર-નાથાય=વીર પ્રભુને. સ-નાથાય=સહિત. અદ્ભુત-શ્રિયા= અદ્ભુત સંપત્તિ વડે કરીને. મહા-ઙઙનન્દ-સરો-રાજ-મરાલાય=મહા આનંદના તળાવમાં રાજહંસ જેવા. અર્હત=પૂજ્ય. નમ:=નમસ્કાર હો. ૨૬.
૧
’શ્રીમતે વીર-નાથાય સ-નાથાય-દ્ભુત -શ્રિયા મહા-નન્દ-સરોરાજ-મરાલાયા-હંતે નમ: ।।૨૬।।
મ
અદ્ભુત `સંપત્તિ વડે કરીને નૈસહિત-અદ્ભુત સંપત્તિના સ્વામી અને મહાઆનંદના સરોવરમાં રાજહંસ જેવા શ્રીમાન્ “પૂજ્ય શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર હો. ૨૬.
વીર પ્રભુની કરુણા : શબ્દાર્થ :- કૃતા-પરાધે-અપરાધ કરનાર, ગુનેગાર, અપરાધી. કૃપા-મન્થર-તારયો:=દયા વડે ચંચળ કીકીઓવાળી. ઇષદ્બાષ્પાયો: સહેજ આંસુથી ભીંજાયેલી. ભદ્ર-કલ્યાણ. શ્રી-વીર-જિન નેત્રયો:-શ્રી મહાવીર સ્વામીની આંખોનું. ૨૭.
કૃતા-ડપરાધેપિ` જને કૃપા-મન્થર-તારયો: । ઇષદ્બાષ્પા “ડર્નયોર્ભદ્ર' શ્રી-વીર-જિન-નેત્રયો:'।।૨ણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org