________________
૫૦૮
પંચ પ્રતિકમાણસૂત્રો
'અપરાધી જન ઉપર પણ દયાથી ચંચળ કીકીવાળી અને સહેજ' આંસુથી ભીંજાયેલી શ્રી મહાવીર સ્વામીની બન્નેય આંખોનું કલ્યાણ થાઓ. ૨૭.
શબ્દાર્થ :- જયતિ વિજય પામે છે. વિજિતાડવતેજાબી તેજેને હરાવનારા. સુરા-સુરા-ડધીશ-સેવિત: દેવો અને ભવનપતિઓના ઈન્ટોએ સેવા કરાયેલા. શ્રીમાન-સંપત્તિશાળી. વિમલ =પવિત્ર. ત્રાસ-વિરહિતીeત્રાસ વગરના. ત્રિભુવન-ચૂડા-મણિ =ત્રણ ભુવનનાં મુગટ સમાન. ૨૮
જયતિ વિજિતા-ડન્ય-તેજા:, સુરા-ડસુરા-ડધીશ-સેવિત: શ્રીમાના *વિમલસ્ત્રાસ-વિરહિત-દ્વિ-ભુવન-ચૂડા-મણિર્ભગવાન”ારા
બીજાં તેજેને હરાવનારા દેવો અને ભવનપતિઓના ઈંદ્રોએ પૂજેલા, સંપત્તિશાળી, પવિત્ર, ત્રાસ “વગરના અને ત્રણ ભુવનના મુગટ સમાન પ્રભુ વિજય પામે છે. ૨૮
શબ્દાર્થ:- વીર: =મહાવીર સ્વામી. સર્વ-સુરા-સુરેન્દ્ર-મહિત=સર્વ દેવો અને ભવનપતિઓના ઈન્દ્રોએ પૂજેલા. વીરં મહાવીર સ્વામીને. બુધા =બુદ્ધિમાનો-મહાત્માઓ. સંશ્રિતા =આશ્રયે આવેલા. વરણ મહાવીર સ્વામીએ. અહિત નાશ કર્યો છે. સ્વ-કર્મ-નિચય: પોતાનાં કર્મોનો સમૂહ. વીરાય મહાવીર સ્વામીને. વીરાત-મહાવીર સ્વામીથી. તીર્થશાસન. પ્રવૃત્ત પ્રવત્યું. અતુલામમોટું. વીરસ્ય મહાવીર સ્વામીનું. ઘરમઆકરું. તપ-તપ. વિરથી વીર પ્રભુમાં. શ્રીધૃતિ-કીર્તિકાન્તિ-નિચય: લક્ષ્મી, ધીરજ, કીર્તિ, અને તેજનો સમૂહ. દિશ=બતાવો. ૨૯ 'વીર: સર્વ-સુરા-ડસુરેન્દ્ર-મહિતો, વીર બુધા: સંશ્રિતા*વરેણા-ડભિવત:-કર્મ-નિચયો, વીરાયનિત્ય નમ: “વીરા-અનીર્થમિદે પ્રવૃત્તમતુલ, વીરસ્યઘોર તપો- વીરેશ્રીધૃતિ-કીર્તિ-કાન્તિ-નિચય:, શ્રી-વીર! ભદ્ર દિશ. પારલા [શાર્દૂલ.]
વીર પ્રભુ સર્વ દેવો અને ભવનપતિઓથી પૂજાયેલા છે. બુદ્ધિ સંત મહાત્માઓએ વીર "પ્રભુનો આશ્રય લીધો છે. વીર પરમાત્માએ પોતાનાં સર્વકર્મોનો નાશ કર્યો છે. માટે એવા વીર પરમાત્માને હમેશાં "નમસ્કાર હો. “અજોડ અપૂર્વ આ વર્તમાન- 'તીર્થ જૈન શાસન-શ્રી "વીર પ્રભુથી શરૂ થયું છે. વીર પરમાત્માનું તપ ઘણું ઉગ્ર હતું. શ્રી વીર પરમાત્મામાં "સંપત્તિ ધીરજ-કીર્તિ-તેજસ્વિતા ભરપૂર છે. એવા હેવીર પ્રભો!કલ્યાણનો માર્ગ બતાવો. ૨૯
સર્વ દૈત્ય સ્તુતિ :: શબ્દાર્થ :- અવનિ-તલ-ગતાનામ=પૃથ્વીના પડ પર રહેલા. કૃત્રિમાકૃત્રિમાનાં=શાશ્વત અને અશાશ્વત. વર-ભવન-ગતાનામ-ઉત્તમ ભવનોમાં રહેલા. દિવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org