________________
૫૦૬
પંચ પ્રતિકમાણસૂત્રો
'સુરા-ડસુર-નરા-ડધીશ-મયૂર-નવ વારિ-દા કર્મ-દ્રુમૂલને હસ્તિ-મલ્લુ મલ્લિ-મભિદુ: રપા
"દેવ, ભવનપતિઓ અને મનુષ્યોના રાજાઓ રૂપી મોરોને આનંદ પમાડવાને નવા મેઘ જેવા અને કર્મ રૂપી ઝાડોને ઉખેડીને ફેંકી દેવામાં ઐરાવત હાથી જેવા શ્રી મહિનાથ પ્રભુની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૧.
૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી શબ્દાર્થ:- જગન્મહા-મોહ-નિદ્રા-પ્રત્યુષ-સમયોપમ જગતની મહા મોહરૂપી નિદ્રા ઉડાડવાને પ્રાત:કાળ સમાન. મુનિસુવ્રત-નાથસ્ય શ્રી મુનિસુવ્રત સ્વામીના. દેશના-વચનમ-ઉપદેશ રૂપી વચનની. સુમ: સ્તુતિ કરીએ છીએ. ૨૨
'જગન્મહા-મોહ-નિદ્રા-પ્રત્યુષ-સમયોપમમ્ ‘મુનિ-સુ-વ્રત-નાથસ્ય દેશના-વચન સ્તુમ: રર
"જગતની મહામોહ રૂપી નિદ્રા ઉડાડવાને પ્રાત:કાળ સમાન શ્રી મુનિસુવ્રત સ્વામીના ઉપદેશ વચનની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૨
૨૧. શ્રી નમિનાથ સ્વામી શબ્દાર્થ :- લુઇન્તો આળોટતાં. નમતાં નમસ્કાર કરનારાઓના. મૂર્તિ મસ્તક ઉપર. નિર્મલીકાર-કારણે નિર્મળ કરવાના કારણભૂત. વારિ-પ્લવાડ પાણીના પ્રવાહ. ઇવ=જેવા. ન =નમિનાથ પ્રભુના. પાનુ રક્ષા કરો. પાદ-ખાંશવ: પગના નખોનાં કિરણો. ૨૩.
લુઇન્તો નમતાં મૂર્તિ નિર્મલીકાર-કારણમ્ વારિ-પ્લવા ઇવ' નામે પાત્પાદ-નખાંશવારા
નમસ્કાર કરનારાઓનાં મસ્તક ઉપર ફરકતા અને પાણીના પ્રવાહની પેઠે નિર્મળ કરનારા શ્રી નમિનાથ પ્રભુનાં ચરણના નખોનાં કિરણો “રક્ષણ કરો. ૨૩.
૨૨. શ્રી નેમિનાથ સ્વામી | શબ્દાર્થ :- યદુવંશ-સમુદ્ર યાદવ વંશ રૂપી સમુદ્રમાં ચંદ્રમાં સરખા કર્મ-કક્ષ-હુતાશન: કર્મ રૂપી વનને બાળવામાં અગ્નિ જેવા. અરિષ્ટનેમિ: અરિષ્ટ નેમિનાથ પ્રભુ. ભૂયાત હો. વ=તમારા. અરિષ્ટ-નાશન: અપમંગળનો નાશ કરનાર. ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org