________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
પ૦૫
તરફ નિર્મળ કરનારા, મૃગના લંછનવાળા શ્રી શાન્તિનાથ જિનેશ્વર રૂપી ચંદ્ર તમારા અજ્ઞાન રૂપી અંધકારના નાશ માટે 'હો. ૧૮.
જેમ ચૂના સરખી ધોળી વાણી જેવી ચંદ્રિકા વડે દિશાઓને ઊજળી કરનારા, હરણની નિશાની વાળો ચંદ્ર અંધકારના નાશ માટે થાય છે, તેમ
અમૃત જેવી વાણી રૂપી ચંદ્રિકા વડે ચારેય તરફ નિર્મળ કરી મૂકનારા હરણના લાંછનવાળા શ્રી શાંતિનાથ પ્રભુ તમારા અજ્ઞાનના નાશને માટે હો.]
૧૭. શ્રી કુંથુનાથ સ્વામી શબ્દાર્થ :- ભગવાન=પૂજ્ય. સનાથ સહિત. અતિશયદ્ધિભિ=અતિશય રૂપી અદ્ધિ વડે. સુરા-~સુર-નૃ-નાથાના દેવો ભવનપતિઓ અને મનુષ્યોના રાજાઓના. એકનાથ:- અપૂર્વએકલા-અજોડ સ્વામી. અસ્તુ હો. શ્રિયે સંપત્તિ માટે. ૧૯.
*શ્રી-કુંથુનાથો ભગવાસ-નાથોડતિશયત્કિંભિ:// સુરા-ડસુર-નૃ-નાથાના-મેક-નાથોડસ્તુ વ: શ્રિયે ૧લા
૩૪ અતિશય રૂપી ઋદ્ધિ વડે સહિત-અર્થાત શોભતા દેવો ભવનપતિઓ અને મનુષ્યોના રાજાઓના અપૂર્વ સ્વામી શ્રી કુંથુનાથ “ભગવાન તમારી સંપત્તિ માટે “હો. ૧૯.
૧૮. શ્રી અરનાથ ભગવાન શબ્દાર્થ :- ચતુર્થી-૨-ન-રવિ ચોથા આરારૂપી આકાશમાં સૂર્ય સમાન. ચતુર્થપુરુષાર્થ-થી-વિલાસંમોક્ષ પુરુષાર્થની લક્ષ્મીનો વિલાસ. વિતનોતુ=ખૂબ આપો. ૨૦
“અર-નાથસ્તુ ભગવાઁથતુર્થ-ડર-નભો-રવિ: 'ચતુર્થ-પુરુષા-ડર્થ-શ્રી-વિલાસં વિતનોતુ વ: પારગી
"અને ચોથા આરા રૂપી આકાશમાં સૂર્ય સમાન અરનાથ ભગવાન તમને મોક્ષ રૂપી લક્ષ્મીનો વિલાસ ખૂબ આપો. ૨૦
૧૯. શ્રી મલ્લિનાથ સ્વામી શબ્દાર્થ :- સુરા-સુર-નર-ડધીશ-મયૂર-નવ-વારિદમ દેવો, ભવનપતિઓ અને મનુષ્યોના રાજાઓ રૂપી મોરોને આનંદ પમાડવાને નવા મેઘ જેવા. કર્મભૂલને કર્મ રૂપી ઝાડને ઉખેડીને ફેંકી દેવામાં. હસ્તિ-માંહાથી-ઐરાવત હાથી જેવા. અભિટ્ટમ: સ્તુતિ કરીએ છીએ. ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org