SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ નિર્મળીના ચૂર્ણ જેવી વિમલનાથ સ્વામીની વાણી વિજય પામે છે. ૧૫. ૧૪. શ્રી અનંતનાથ સ્વામી શબ્દાર્થ :- સ્વયંભૂ-રમણ-સ્પર્ધ્વિ કરુણા-રસ-વારિણા=સ્વયંભૂ-રમણ સમુદ્રની સાથે હરીફાઈ . કરુણા । રસ રૂપી પાણી વડે. અનન્તામ્=અનંત. ૧:-તમને. પ્રયચ્છતુ આપો. સુખ-શ્રિયમ્=સુખની કરતાં સંપત્તિ. ૧૬. સ્વયંભૂ-રમણ-પ-િકરુણા-રસ-વારિણા | 'અનંત-જિદનન્તાં' વ: પ્રચચ્છતુ' સુખ-શ્રિયમ્ ॥૧૬॥ શ્રી અનન્ત જિત્ પ્રભુ [અનંતનાથ પ્રભુ] સ્વયંભૂ રમણ “સમુદ્ર સાથે સ્પર્ધા કરતાં કરુણારસ રૂપી પાણી વડે ચૈતમને ”અનંત “સંપત્તિ આપો. ૧૬. ૧૫. શ્રી ધર્મનાથ સ્વામી આપનાર. શબ્દાર્થ :- કલ્પ-દ્રુમ-સધર્માણં=કલ્પવૃક્ષ જેવા. ઇષ્ટ-પ્રાપ્તૌ ઇચ્છિત ફળ મેળવવામાં. શરીરિણાં=પ્રાણીઓને. ચતુર્ધ-ચાર પ્રકારે. ધર્મ-દેશારમ્=ધર્મનો ઉપદેશ ધર્મનાથમ્=ધર્મનાથ સ્વામીની. ઉપાસ્મહે=સેવા કરીએ છીએ. ૧૭. ૫-દ્રુમ- સ-ધર્માણ-મિષ્ટ-પ્રાપ્તૌ શરીરિણામ । řચતુદ્ધાં ધર્મ-દેદાર ધર્મ-‘નાથ-મુપાઝ્મહે ।।૧૭। ૭ પંચ પ્રતિક્રમણસૂત્રો “પ્રાણીઓને “ઇષ્ટ ફળ મેળવી આપવાને કલ્પવૃક્ષ જેવા ચાર પ્રકારના “ધર્મનો ઉપદેશ આપનારા ધર્મનાથ' સ્વામીની અમે સેવા કરીએ છીએ. ૧૭. ૧૬. શ્રી શાન્તિનાથ સ્વામી શબ્દાર્થ :- સુધા-સોદર-વાગ્-જ્યોત્સ્ના-નિર્મલીકૃત-દિમુખ:=અમૃત અને કળીચૂના જેવી મધુર વાણી રૂપી સફેદ ચંદ્રિકા વડે દિશાઓને નિર્મળ કરી દેનારા. મૃગ-લક્ષ્મા=હરણની નિશાનીવાળા, અને ચંદ્ર. તમ:-શાયૈ અજ્ઞાનની અને અંધકારની શાંતિ-નાશ માટે. શાન્તિનાથ-જિન:-શાન્તિનાથ પ્રભુ. ૧૮. 'સુધા-સોદર-વાગ્-યોત્સ્ના-નિર્મલીકૃત-દિ-મુખ: । મૃગ-લક્ષ્મા તમ:-શાન્ત્ય શાન્તિ-નાય -જિનોસ્તુ ’વ: ।।૧૮।। `અમૃત જેવી મધુર વાણી રૂપી કળીચૂના જેવી સફેદ ચન્દ્રિકા વડે દિશાઓનાં મુખોને [ચારેય Jain Education International ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy