SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૦૩ રૂપી અમૃત વરસાવનારા શ્રી શીતલનાથ “જિનેશ્વર તમારું રક્ષણ કરે. ૧૨. ૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી શબ્દાર્થ:- ભવ-રોગા-ડડ-જેજૂનામસંસારરૂપી રોગથી પીડાતાં પ્રાણીઓને. અગદરકારદર્શનઃ જેનું દર્શન ઔષધ રૂપ છે. નિયસ-ત્રી-રમણ મોક્ષરૂપી લક્ષ્મીના આનંદ આપનાર પતિ. શ્રેયાંસદ શ્રેયાંસનાથ પ્રભુ. શ્રેયસે-કલ્યાણ માટે. ૧૩ ભવ-રોગા-ડર્ત-જનૂના-મગદકાર-દર્શન: નિ:શ્રેયસ-થી-રમણ: શ્રેયાંસ: શ્રેયસેતુ વ: ૧૩ સંસાર રોગથી પીડાતાં પ્રાણીઓને ઔષધરૂપ દર્શનવાળા અને મોક્ષરૂપી લક્ષ્મીના આનંદદાયક પતિ શ્રી શ્રેયાંસનાથ પ્રભુ “તમારા કલ્યાણને માટે હો. ૧૩. ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી શબ્દાર્થ - વિશ્વોપકારકીભૂત-તીર્થ-કૃત-કર્મ-નિર્મિતિઃ સમગ્ર જગતનું કલ્યાણ કરનાર તીર્થંકર નામ કર્મની રચના મય. સુરા-સુર-નરેડદેવો, ભવનપતિઓ અને મનુષ્યોને. પૂજ્ય-પૂજવા યોગ્ય. પુનાતુ પવિત્ર કરે. ૧૪. 'વિશ્વોપકારકી-ભૂત-તીર્થ-કૃત્કર્મ-નિર્મિતિ: સુરા-સુર-નરેઃપૂજ્યો વાસુપૂજ્ય:''પુનાતુ વ: I૧૪ો સમગ્ર જગતનું કલ્યાણ કરનારા તીર્થંકર નામ કર્મની રચનામય તથા દેવો, ભવનપતિઓ અને મનુષ્યોને પૂજ્ય શ્રી વાસુપૂજ્ય સ્વામી તમને પવિત્ર કરો. ૧૪. ૧૩. શ્રી વિમલનાથ સ્વામી શબ્દાર્થ :- વિમલ-સ્વામિના=વિમલનાથ પ્રભુની. વાચ: વાણી. કાકક્ષાદ- સોદરા:કતક-નિર્મળીના ચૂર્ણ જેવી. જયત્તિ વિજય પામે છે. ત્રિ-જગત-ચેતો-જલ- મલ્ય-હેતવત્રણ જગતનાં પ્રાણીઓના અંત:કરણ રૂપી જીવને નિર્મળ કરવાના કારણભૂત. ૧૫. વિમલ-સ્વામિનો વાચ: તક-શોદ-સોદરા: જયન્તિ ત્રિ-જગચેતો-જલ-નૈર્મલ્ય-હેતવઃ૧પા ત્રણ જગતનાં પ્રાણીઓના અનઃકરણ રૂપી પાણીની નિર્મળતા કરવાના કારણભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy