SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ ર. શ્રી અજિતનાથ સ્વામી અર્હન્ત=અરિહંત પ્રભુ. અતિક્=અજિત નાથ. શબ્દાર્થ :વિશ્વ-કમલાડડકરભાસ્કરમ્=વિશ્વરૂપી કમળોના વનને (ખીલવવાને) સૂર્ય સમાન. અમ્લાન-કેવલાઙદર્શસંક્રાન્ત-જગતમ્=સંપૂર્ણ ચમકતા જેના કેવળ જ્ઞાનરૂપી અરીસામાં આખા જગતનું પ્રતિબિમ્બ પડી રહેલું છે, એવા. સ્તુવે=હું સ્તુતિ કરું છું. ૪ ૪અર્હન્તમજિત 'વિશ્વ-કમલા-ડડકર-ભાસ્કરમ્। ંઅ-મ્લાન-કેવલા-ડઽદર્શ-સંક્રાન્ત-જગત સ્તુવે ।।૪।। 'વિશ્વરૂપી કમળોના વનને ખીલવવાને સૂર્યસમાન અને ‘સંપૂર્ણ ચમકતા જેના કેવળ જ્ઞાન રૂપી અરીસામાં આખા જગતનું પ્રતિબિંબ પડેલું છે, એવા શ્રી ’અજિતનાથ 'અરિહંત ભગવંતની “સ્તુતિ કરું છું. ૪ પંચ પ્રતિક્રમણસૂત્રો ૩. શ્રી સંભવનાથ સ્વામી શબ્દાર્થ : વિશ્વ-ભવ્ય-જના-ડઽરામ-કુલ્યા-તુલ્યા:-જગતના સઘળા-ભવ્ય-જીવો-રૂપી બગીચામાં-પાણીની નીક-જેવી. જયન્તિ=વિજય પામે છે. તા:=તે. દેશના-સમયે-ધર્મોપદેશ વખતે. વાચ:-વાણી. શ્રી-સંભવ-જગત્પતે:=શ્રી સંભવનાથ પ્રભુની. ૫ વિશ્વ-ભવ્ય-જના-ડડરામ-ફુલ્યા-તુલ્યા જયન્તિ તા:। દેશના-સમયે વાચ: 'શ્રી-સંભવ-જગત્પતે: રૂપા શ્રી `સંભવનાથ પ્રભુની “ધર્મોપદેશ વખતે “જગત્ના સઘળા ભવ્ય જીવો રૂપી બગીચામાં પાણીની નીક જેવી તે વાણી વિજય* પામે છે. ૫ ૪. શ્રી અભિનંદન સ્વામી શબ્દાર્થ :- અનેકાન્ત-મતા-ડમ્ભોધિ-સમુલ્લાસન-ચન્દ્રમા:=અનેકાન્ત વ્યવસ્થા રૂપી સમુદ્રમાં ભરતી લાવવાને ચન્દ્રમા જેવા. દઘા≠આપો. અમન્દ=ઘણો. આનન્દમ્=આનંદ. ભગવાન્=પૂજ્ય. અભિનન્દન:=અભિનન્દન પ્રભુ. ૬ અનેકાન્ત-મતા-ડમ્બોધિ-સમુલ્લાસન-ચન્દ્રમા:। ૫ ૨ હૃદ્યાદ્- મન્દ-માન ભગવાન-ભિનન્દન:॥૬॥ `અનેકાન્ત વ્યવસ્થા રૂપી સમુદ્રમાં ભરતી લાવવાને ચન્દ્રમા સમાન રૈપૂજ્ય શ્રી અભિનન્દન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy