________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૪૯
'સક્લાઈમ્પ્રતિષ્ઠાન-મધિષ્ઠાન શિવ-થિય: *ભૂર્ભુવ:સ્વસ્ત્રયીશાન-માહિત્ય પ્રણિબહેનપા
"સર્વ અરિહંત ભગવંતોમાં રહેલા, મોક્ષ-લક્ષ્મીના કારણભૂત, તિથા] પાતાળ, મર્યલોક તથા સ્વર્ગલોકના સ્વામીભૂત એવા “અરિહંતપણા નું અમે ધ્યાન ધરીએ છીએ.
૨. સર્વ અરિહંત ભગવંતોની ઉપાસના શબ્દાર્થ:- નામ-સ્કૃતિ-દ્રવ્ય-ભાવનામ-આકૃતિ-દ્રવ્ય અને ભાવવડે. પુન:-પવિત્ર કરતા. ત્રિ-જગજજનમ-ત્રણ જગન્ના જનોને-એટલે પ્રાણીઓને. અહંત:અરિહંત ભગવંતોની. સમુપાસ્મહે ઉપાસના કરીએ છીએ, સેવા કરીએ છીએ, ભજીએ છીએ. ૨
'નામા-ડઝકૃતિ-દ્રવ્ય-ભાવૈ.પુનિતસ્ત્રિ-જગન્જનમ્
ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિનહત:સમુપાસ્મહેરા
નામ-સ્થાપના-દ્રવ્ય-અને ભાવ—એ ચારેય નિક્ષેપાએ કરીને ત્રણેય લોકમાં અને ત્રણેય "કાળમાં ત્રણેય જગતનાં પ્રાણીઓને પવિત્ર કરનારા “અરિહંત ભગવંતોની “અમે ઉપાસના કરીએ છીએ.
૩. ચોવીસેય તીર્થંકર પરમાત્માઓની અનુક્રમે સ્તુતિઓ
૧. શ્રી ઋષભદેવ સ્વામી શબ્દાર્થ:- આદિમ પહેલા. પૃથિવી-નાથમપૃથ્વી નાથ, રાજા. નિષ્પરિરહમપરિગ્રહ વગરના, સાધુ, મુનિ. તીર્થ-નાથ તીર્થંકર પ્રભુ. સુમસ્તુતિ કરીએ છીએ. ૩
'આદિમ પૃથિવી-નાથ-માદિમ નિષ્પરિગ્રહ 'આદિમ તીર્થ-નાથં ચ ‘ઋષભ-સ્વામિનું “તુમ:
સૌથી પહેલા રાજા, સૌથી પહેલા મુનિરાજ, અને સૌથી પહેલા તીર્થંકર પરમાત્મા શ્રી “ઋષભદેવ સ્વામીની સ્તુતિ કરીએ છીએ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org