SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૦૧ પ્રભુ ઘણો આનંદ આપે. ૬ ૫. શ્રી સુમતિ સ્વામી શબ્દાર્થ :- ઘુ-સન કિરીટ-શાણા-ગ્નોત્તેજિતા-ડસ્થિનખા-વલિઃ દેવતાઓના મુકુટ રૂપી સરાણ પર જેના ચરણના નખોની પંકિતઓ ઘસાઈને ચકચકિત થયેલી છે. તનોતુ વિસ્તારો, આપો, પૂરો. અભિમતાનિ=ઈચ્છિત. વ. તમારા. ૭ 'ધુ-સકિરીટ-શાણા-ડગ્રોત્તેજિતા-ડિઘ-નખા-ડશવલિ.. ભગવાન્ સુમતિ-સ્વામી તનોત્વ-અભિમતાનિ વ: Iળા દેવતાઓના મુકુટ રૂપી સરાણ ઉપર જેનાં ચરણોના નખોની પંક્તિઓ ઘસાઈને ચકચકિત થયેલી છે, તિ] સુમતિનાથ ભગવાન તમારા “મનોવાંચ્છિત પૂરો. ૭ ૬. શ્રી પદ્મપ્રભ સ્વામી શબ્દાર્થ :- પદ્મ-પ્રભ-પ્રભો =પમ પ્રભ-પ્રભુના દેહ-ભાસદ=શરીરનું તેજ. પુષગજુ પુષ્ટ કરો. શ્રિયમ લક્ષ્મીને. અન્તરગા-વરિ-મથને અંદરના શત્રુઓનો નાશ કરવામાં. કોપાડ્યોપાતીવ્ર ક્રોધથી. ઈવ કેમ જાણે. અરુણા: લાલ. ૮ પદ્ય-પ્રભ-પ્રભોદેહ-ભાસ:પુષ્ણસ્તુ વ:શ્રિયમ્ 'અન્તરજ્ઞા-ડરિ-મથને કોપા-ડટોપાદિવા-ડરુણા: દા. અંદરના શત્રુઓનો નાશ કરવા માટે તીવ્ર ક્રોધ કરવાથી કેમ જાણે-લાલ થઈ ગયેલું હોય ની ! એવું શ્રી "પદ્મપ્રભ સ્વામીને શરીરનું તેજ તમારી કલ્યાણ રૂપી “લક્ષ્મી વધારી મૂકો. ૮ ૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી શબ્દાર્થ :- શ્રી સુપાર્થ-જિનેનાયકશ્રી સુપાર્શ્વનાથ જિનેશ્વર પ્રભુને. મહેન્દ્ર-મહિતા-ઘ-મોટા મોટા ઇન્દ્રોએ પણ જેનાં ચરણોની સેવા કરેલી છે. નમ:=નમસ્કાર હો. ચતુર્વર્ણ-સંઘ-ગગના-ભોગ-ભાસ્વતે ચાર પ્રકારના સંઘ રૂપી આકાશ મંડળમાં સૂર્ય સમાન. ૯ શ્રી-સુ-પાર્થ-જિનેન્દ્રાય મહેન્દ્ર-મહિતા-ડડથ્રયા 'નમથતુર્વર્ણ-સંઘ-ગગના-ડડભોગ-ભાસ્વતે લા મોટા મોટા ઇંકોએ પણ જેનાં ચરણ કમળોની સેવા કરેલી છે તથા ચાર પ્રકારના સંઘ રૂપી આકાશ મંડળમાં સૂર્ય સમાન શ્રી સુપાર્શ્વનાથ જિનેશ્વર પ્રભુને નમસ્કાર હો. ૯ Jain Education International • For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy