________________
પંચ પ્રતિકમણસૂત્રો
૨૬૧
૨૬. “ખિદેવયાએ કરેમિકાઉસ્સગ્ગ” કહી, એક“નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને “નમોડર્ણત”
કહી, “ક્ષેત્રદેવતાની થાય” સ્ત્રીએ તથા પુરુષે કહેવી. પછી૨૭. પ્રગટ એક “નવકાર” ગણી, બેસીને છઠ્ઠી આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે “વાંદણા” દેવાં. ૨૮. “સામાયિક, ચઉવ્યિસત્યો, વાંદણાં, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જ,” એમ
કહી છે આવશ્યક સંભારવા. ૨૯. “ઇચ્છા અણસદ્ધિ, નમો ખમાસમણાણ” કહી બેસી પુરુષોએ “નમોસ્તુ વર્ધમાનાય” કહેવું,
અને સ્ત્રીઓએ “સંસારદાવા”ની ગાથા ત્રણ કહેવી. પછી૩૦. “નમુત્યુ” કહી, સ્તવન કહીને “વરકનક” કહી, “ભગવાન” આદિને ચાર થોભ વંદનથી
વંદન કરવું. ૩૧. જમણો હાથ કટાસણ પર સ્થાપી “અઢાઈજેસુ” કહેવું. પછી૩૨. “ઇચ્છાકારેણ દેવસિઅપાયચ્છિન્ન-વિસાહત્યકાઉસ્સગ્નકરું?” “ઇચ્છે” દેવસિઅ
પાયચ્છિત્ત- વિસોહાણથં કરેમિ કાઉસ્સગ્ગ” “અન્નત્થ” કહી ચાર “લોગસ્સન” અથવા સોળ
“નવકારનો કાઉસ્સગ કરવો, તે મારી પ્રગટ “લોગસ્સ” કહેવો. ૩૩. પછી-બેસીને “ખમાસમણ” બે દઈ, સજઝાયના આદેશો માગી, એક “નવકાર” ગણી સઝાય
કહેવી. પછી એક “નવકાર” ગણીને૩૪. “ઇચ્છાકારેણ દુખફખય-કમ્મખિય-નિમિત્તે કાઉસ્સગ્ન કરું ?” “ઇચ્છે” “દફખખિય
કમ્પકખય- નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ' “અન્નત્થ” કહી સંપૂર્ણ ચાર “લોગસ્સ" અથવા સોળ “નવકારનો” કાઉસ્સગ્ન કરવો. પછી એક જણે અથવા પોતે પારી “નમોહં” “લઘુશાન્તિ”
કહી, પ્રગટ “લોગસ્સ” કહેવો. ૩૫. પછી “ખમા” દઈ “ઇરિયાવહિયા,” “તસ્સ ઉત્તરી.” “અન્નત્થ” કહી. એક “લોગસ્સ”
અથવા ચાર “નવકારનો” કાઉસ્સગ્ન કરી, પારી “લોગસ્સ” કહેવો. ૩૬. પછી "ચઉકસાયં,” “નમુલ્યાણ” કહી, “જાવંતિ” બે કહી, “ઉવસગ્ગહરે,” જયવીયરાય”
કહી મુહપત્તિ પડિલેહી, સામાયિક પરવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું. વિશેષ અંતરવિધિ ગુરુ પાસેથી સમજવો.
ઈતિ શ્રી દેવસિઅ પ્રતિક્રમણ વિધિ.
श्री देवसिम-प्रतिभाशनो हेतुगर्मित विधि ૧. સામાયિક લેવાના વિધિ પ્રમાણે ઊભા ઊભા સામાયિક લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org