________________
૨૬૦
પંચ પ્રતિકમાણસૂત્રો
૧૧. ચાર “ખમાસમણ દેવા પૂર્વક “ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, અને સર્વ સાધુ” પ્રતિ થોભવંદન
કરવું. પછી “ઇચ્છાકારી સમસ્ત શ્રાવકને વંદું,” એમ કહેવું ૧૨. “ઇચ્છાકારેણ દેવસિઅ પડિકમાણે કાઉ?” ગુરુ કહે-“ડાહ” “ઇચ્છે” કહી જમણો હાથ
ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને “સબૂસ્સવિ દેવસિઅ-” કહેવું. પછી - ૧૩. ઊભા થઈ, “કરેમિ ભંતે “ “ઇચ્છામિ કામિ કાઉસ્સગ્ગ જો મે દેવસિઓ” “તસ્સ ઉત્તરી.”
અન્નત્થ.” કહી, ૧૪. “નાણશ્મિ” વગેરે “પંચાચારની” આઠ ગાથાનો કાઉસગ્ગ કરવો. એ આઠ ગાથા ન આવડે
તો આઠ “નવકાર' ગણવા તે પાણીને પ્રગટ લોગસ્સ કહેવો. ૧૫. પછી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી વાંદણાં" બે દેવાં. ૧૬. પછી ઊભા થઈને “ઇચ્છાકાર દેવસિએ આલોઉ ?” “ઇચ્છે આલોએમિ, જો મે દેવસિઓ”
કહીને ૧૭. “સાત લાખ” કહેવા પછી “અઢાર પાપસ્થાનક' આળોવીને, ૧૮. “સબસ્સવિ દેવસિઅ.” કહી.૧૯, બેસીને જમણો ઢીંચણ ઊભો રાખી એક “નવકાર” “કરેમિ ભંતે.” “ઇચ્છામિ પડિકમિઉ.” ' કહીને ૨૦. “વૈદિg” કહી “તસ્ય ધમ્મસ” કહેતાં ઊભા થઈ “વંદિત્ત” સૂત્ર પૂરું કરી બે “વાંદણાં”
દેવા. પછી૨૧. “અળ્યુક્રિઓઈ અભિંતર દેવસિએ” ખામીને “વાંદાણા” બે દેવાં. પછી ઊભા થઈ
“આયરિઅ-ઉવજઝાએ” કહેવા. ૨૨. પછી “કરેમિ ભંતે.” “ઈચ્છામિ કામિ કાઉસ્સગ્ગ જે મે દેવસિઓડ' કહી, “તસ્સ ઉત્તરી.”
“અન્નત્થ.” કહી બે “લોગસ્સનો” અથવા આઠ “નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને “લોગસ્સ”
કહેવો. ૨૩. પછી “સબૂલોએ અરિહંત ચેઈઆણ” કહી, એક “લોગસ્સ” અથવા ચાર “નવકારનો” કાઉસ્સગ્ગ
કરી, પારીને. ૨૪. “પુખરવરદી.” “સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉ. વંદણ” કહી, “એક લોગસ્સ" અથવા
ચાર “નવકારનો” કાઉસ્સગ્ન કરી, પારીને. ૨૫. “સિદ્ધાણં બુદ્ધા.” કહી, “સુદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ” “અન્નત્થ.” કહી, એક “નવકારનો
કાઉસગ્ગ કરી, પારીને “નમોડત” કહી પુરુષે “સુઅદેવયાની અને સ્ત્રીએ “કમલદલની” થોય કહેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org