________________
૨૪૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
શબ્દાર્થ :- ભક્તાનાં ભકતોને. શુભાવો !=શુભ કરનારી ! ઉદતે તૈયાર. સમણીનાં સમ્યગ્દષ્ટિઓને. ધૃતિ-મતિ-બુદ્ધિ-પ્રદાનાય ધીરજ-આનંદ-મતિ-અને-બુદ્ધિ આપવા માટે. ૧૦
*ભતાનાં જનૂનાં શુભાવો! નિત્યમુદ્યતે' દેવિ!
'સમ્યગ્દર્ટીનાં વૃતિ- રતિ-મતિ-બુદ્ધિ-પ્રદાનાય ૧ળા. સમ્યગ્દષ્ટિ “ભક્ત જીવોને ધીરજ-આનંદ-મતિ-અને બુદ્ધિ આપવા માટે હંમેશાં તૈયાર રહેલાં એવા હે શુભ કરનારાં ! હે દેવી ૧૦ [આગળ સંબંધ છે.]
શબ્દાર્થ :- જિન-શાસન-નિરતાનાં જિન-શાસનમાં આસકત. શાન્તિનતાનામ-શાન્તિનાથ ભગવાનને નમસ્કાર કરનારા. જનતાના લોકોને. શ્રી-સંપત્કીર્તિ-યશોવર્ધનિ કહે લક્ષ્મી સંપત્તિ-કીર્તિ અને યશ વધારનારાં ! જયદેવિ=જયા નામની દેવી અથવા. જયે=જય પામો. દેવી!= હે દેવી ! વિજયસ્વ=તું વિજય પામ.
જિન-શાસન-નિરતાનાં શાન્તિને તાનાં ચ જગતિ જનતાનામ
શ્રી-સંપત્કીર્તિ-યશોવર્ધનિ ! જયદેવિ ! “વિજયસ્વI૧૧
જગતમાં જૈન શાસનમાં આસક્ત અને શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરનારા લોકોના શ્રી-સંપત્તિ-કીર્તિ અને યશ વધારનારાં ! હે દેવી! તમે વિજય પામો. અથવા] હે દેવિ ! જય પામો, “વિજય પામો..૧૧ ૩. સ્તુતિથી પ્રસન્ન કરેલાં દેવીને ખાસ ભલામણ :
શબ્દાર્થ:- સલિલાનલ-વિષ-વિષધર-દુષ્ટ-ગ્રહ-રાજરોગ-રણ-ભયત:-પાણી, અગ્નિ, ઝેર, ઝેરીપ્રાણીઓ, દુષ્ટ ગ્રહો, ક્ષયાદિ ગ્રહો અને રણસંગ્રામના ભયમાંથી. રાક્ષસ-રિપુગણ-મારીએંતિ-થાપદાદિલ્મ: રાક્ષસો, શત્રુઓના સમૂહો, મરકી, ચોરી, ઈતિઓ અને શિકારી પશુઓથી.
સલિલાનલ-વિષ-વિષ-ધર, દુષ્ટ-ગ્રહ-રાજરોગ-રણ-ભયત:
રાક્ષસ-રિપુ-ગણ-મારી- ચૌરેતિ-ધાપદાદિલ્મ: ૧૨ા પાણી, અગ્નિ, ઝેર, ઝેરી પ્રાણીઓ, દુષ્ટ રહો, ક્ષયાદિ રોગો, અને રણસંગ્રામના ભયથી અને રાક્ષસો, શત્રુઓના સમૂહો, મરકી, ચોરી, ઇતિઓ અને શિકારી પશુઓથી.. ૧૨.
શબ્દાર્થ :- અથ=હવે. રક્ષ= રક્ષણ કર. સુશિવં સારી રીતનું કલ્યાણ. કુરુ કર. સદા હંમેશાં. તુષ્ટિ સંતોષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org