________________
પંચ પ્રતિકમાગસૂત્રો
૨૪૭
પરાપ =બીજા દેવોથી. અજિતે!=નહિ જિતાયેલ!. અપરાજિતે!= નહિ હારેલા ! અથવા અપરાજિત નામના!. જગત્યામજગતમાં. જયતિ વિજય પામે છે. જયાહવે !=વિજય વહન કરનાર !. ભવતિ! આપ પૂજ્ય !
ભવતુ નમસ્તે ભગવતિ!, વિજયે સુજાપરા પરેરજિતે
અપરાજિત ! જગત્યાં, જયતીતિ ભયાવહ ભવતિ હે ભવતિ! ભગવતિ! વિજ્યાદેવી! તમારો સર્વત્ર સારો જય થાય છે માટે છે 'સુજયે ! નાના મોટા તે તે “દેવોથી તમે જિતાતાં નથી, ‘માટે હે “અજિત ! જગતમાં વિનોથી હારતાં નથી, માટે હે “અપરાજિતે! એકંદર વિષે જ પામો છો માટે છે જ્યાવહે! તમને નમસ્કાર હો. ઘણા
શબ્દાર્થ :- સર્વચ=સર્વ. સડઘસ્ય =સંઘને. અપિ =અને. ચ=વળી. ભદ્ર-કલ્યાણ-મલ-પ્રદે!= નિરુપદ્રવપણું, આનંદ અને મંગળ આપનારી! સાધૂનાં સાધુઓને. સદા=હમેશ. શિવસુતુષ્ટિ-પુષ્ટિપ્રદે!=શાંતિ અને સારો સંતોષ ધર્મમાં પોષણ આપનારી ! જીયા=વિજય પામો.
સર્વસ્યાપિ ચ સંઘસ્ય, ભદ્ર-કલ્યાણ-મંગલ-પ્રદે!ા.
સાધૂનાં ચ સદા શિવ-“સુતષ્ટિ-પુષ્ટિ-પ્રદે! જયા: ટા “અને વળી, સર્વ સંઘને "નિરુપદ્રવીપણ, આનંદ અને મંગળ આપનારી! અને હે સાધુઓને શાંતિ, સારો ‘સંતોષ અને ધર્મમાં પોષણ આપનારી હિ દેવી ! તમે ! “સદા વિજય પામોટા
શબ્દાર્થ :- ભવ્યાના ભવ્ય જીવોની. કૃત-સિદ્ધ !=કરી છે સિદ્ધિ જેણે. નિવૃત્તિ-નિર્વાણજનનિ ચિત્તની પરમ શાંતિ અને પરંપરાએ મોક્ષ આપનારું. સત્તાનામ જીવોને. અભય-પ્રદાનનિર!=અભયદાન આપવામાં તત્પર! સ્વસ્તિ પ્રદે! કલ્યાણ આપનારાં! તુ મ તમને.
'ભવ્યાનાં કૃત-સિદ્ધ ,નિવૃત્તિ-નિર્વાણ-જનનિ ! સત્તાનામ્
અભય-પ્રદાન-નિરતે, “નમોડસ્તુ. સ્વસ્તિ-પ્રદે ! તુલ્ય લા. ભવ્ય જીવોને હે ઇટસિદ્ધિ આપનારાં ! હે શાંતિ અને મોક્ષ આપનારાં! હે પ્રાણીઓને “અભયદાન આપવામાં તત્પર રહેનારાં! અને હે એકાન્ત કલ્યાણ કરનારાં હિદેવી!] તમને નમસ્કાર હો લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org