________________
•
૨૪૬
પૂજ્ય શ્રી "શાન્તિનાથ પ્રભુને ‘નમસ્કાર હો નમસ્કાર હો. ૩
શબ્દાર્થ :- સર્વાઽમર-સુસમૂહ-સ્વામિક-સંપૂજિતાય દેવોના માટા સમૂહોના ઇંદ્રો વડે પૂજાયેલ. નજિતાય-કોઈથી નહિ જિતાયેલા. ભુવન-જનપાલનોઘત-તમાય-જગનાં તમામ પ્રાણીઓનું રક્ષણ કરવા ખૂબ તત્પર. સતતં=હંમેશાં.
`સર્વાઽમર-સમૂહ-સ્વામિક-સંપૂજિતાય નજિતાય । ૐભુવન-જન-પાલનોદ્યત – -તમાય સતતં` ‘નમસ્તસ્મૈ ॥૪॥
દેવોના ‘મોટા મોટા સમૂહોના ઇંદ્રો વડે પૂજાયેલા, કોઈથી ન જિતાયેલા અને જૈતમામ જગતનાં પ્રાણીઓનું રક્ષણ કરવા ખૂબ 'તત્પર ને “નિરંતર ‘નમસ્કાર હો ॥૪॥
પંચ પ્રતિક્રમણસૂત્રો
શબ્દાર્થ :- સર્વ-દુરિતૌઘ-નાશન-કરાય≠સર્વ દુ:ખ સમૂહોનો નાશ કરનાર. સર્વાશિવપ્રથમનાય=સર્વ અપમંગલને શાંત કરનાર. દુષ્ટગ્રહ-ભૂત-પિશાચ-શાકિનીનાં=ખરાબ ગ્રહો-ભૂતોપિશાચો અને શાકિનીઓને. પ્રમથનાય-નિગ્રહ(શિક્ષા) કરનાર.
સર્વ દુરિતૌથ`નાશન-કરાય સર્વાઽશિવ-પ્રશમનાય । દુષ્ટ-ગ્રહ-જૈભૂત-પિશાચ-શાકિનીનાં પ્રમથનાય ।।
તથા-સર્વ ‘દુ:ખ સમૂહોનો નાશ કરનાર, સર્વ અપમંગલને શાંત કરનાર અને દુષ્ટ-ગ્રહો ભૂતો-પિશાઓ અને શાકિનીઓના નિગ્રહ કરનારને [નમસ્કાર હો] પા વિજયાદેવીની સ્તુતિ.
શબ્દાર્થ :- યસ્ય-જેનું. ઇતિ-નામ-મન્ત્ર-પ્રધાન-વાકયોપયોગકૃત-તોષા=‘શાંતિ’” એ પ્રમાણે જે નામ, તે રૂપી મન્ત્રનો ઉપયોગ જે વાકયમાં મુખ્યપણે થયો હોય, તે વાકયથી પ્રસન્ન થયેલા. વિજયા-વિજયાદેવી. કુરુતે કરે છે. જનહિતમ્=માણસોનું હિત. ઇતિ=એ પ્રકારે. ચ-અને. નુતા-સ્તુતિ
કરાયેલા છે.
Jain Education International
'ચસ્યેતિ-નામ-મન્ત્ર-પ્રધાન-વાક્યોપયોગ-કૃત-તોષા ।
વિજયા કુરુતે ' જનહિત’–મિતિચ'નુતા નમત``ત શાન્તિમ્'°॥૬॥
જે ‘પ્રભુના “શાંતિ' એવા નામરૂપી મંત્રનો ઉપયોગ જે વાકયમાં મુખ્યપણે થયો હોય, તે વાકયો વડે "પ્રસન્ન થયેલાં શ્રી વિજયાદેવી લોકોનું હિત ‘કરે છે, અને તેથી જ [તેની પણ આ] ‘સ્તુતિ કરાયેલી છે, માટે તે શાન્તિનાથ પ્રભુને નમસ્કાર`` કરો ॥૬॥
શબ્દાર્થ :- ભવતુ=હો. તે-તમને. ભગવતિ=પૂજ્યા ! વિજયે !=વિજયા ! સુજ્યું !=સુજ્યા !
For Private & Personal Use Only
www.jainelibrary.org