________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૪૫
૪૨. લઘુ શાન્તિ સ્તોત્ર ૧-૧૫ ૧. સ્તોત્રનું આદિમંગલ :
શબ્દાર્થ:- શાન્તિ-શ્રી શાન્તિનાથ પ્રભુને. શાન્તિ નિશાન્ત શાન્તિના સ્થાનકરૂપ. શાન્ત શાંત. શાન્તાડશિવં=અકલ્યાણને જેણે શાંત કરેલ છે. નમસ્કૃત્ય નમસ્કાર કરીને. સ્તોતુ: સ્તુતિ કરનારની. શાન્નિનિમિત્તે શાંતિ-નિમિત્તે. મન્ત્રપદે: મંત્રયુકત પદો વડે. શાન્તયે શાંતિ માટે. સ્તૌમિસ્તુતિ
'શાન્તિ શાન્તિ-નિશાન્ત, શાન્ત શાન્તાડશિવં "નમસ્કૃત્યા
સ્તોત: શાન્તિ-નિમિત્ત, “મન્નપદે: ‘શાન્તયે સ્તૌમિ°.૧૫ “જેમણે સર્વ ઉપદ્રવોને શાંત કરેલા છે (એવા) શાંતિના સ્થાનક રૂપ અને શાંત શ્રી શાન્તિનાથ ભગવાનને નમસ્કાર કરીને, સ્તુતિ કરનારની શાંતિ માટે, તે જ શ્રી “શાન્તિનાથ પ્રભુની મત્ર-“ગર્ભિત પદો વડે સ્તુતિ કરું છું. ૧. ૨. શાન્તિ નામ ધારણ કરનાર શાંતિનાથ પ્રભુનું માહાત્મ:
શબ્દાર્થ :- ઓમિતિ-નિશ્ચત-વચ='હા' અર્થવાળા ૩૦ યુકત [શાન્તિનાથ પ્રભુના નમસ્કાર ગર્ભિત શાંતિ મં–]. શાનિજિનાથ શાન્તિનાથ જિનેશ્વરને. જયવતે વિજયવંત. યશસ્વિને યશવાળા. સ્વામિને સ્વામી. દમિનામુનિઓના.
ઓમિતિ-નિશ્ચિત-વચસે, “નમોનમો ભગવતે હતિ પૂજામ્ “શાન્તિ-જિનાય જયવતે, યશસ્વિને સ્વામિને દમિનારા પૂજાને લાયક, યશસ્વી, 'મુનિઓના સ્વામી, વિજયવંત અને “હા: અર્થવાળા “ યુક્ત શાન્તિનાથ ભગવંતને નમસ્કાર હો, નમસ્કાર હોરા [શક્તિનાથાય નમ:]
શબ્દાર્થ :- સકલાતિશેષકમહા-સમ્પત્તિ-સમન્વિતાય સર્વ કરતાં શ્રેષ્ઠ તરીકે સાબિત કરનારી મહાસમ્પત્તિ યુકત. શસ્યાય વખાણવા લાયક. વૈલોકય-પૂજિતાય-ત્રણ લોકને પૂજ્ય.
સકલાતિશેષ-મહા-સમ્પત્તિ-સમન્વિતાય શસ્યાય,
રૈલોક્ય-પૂજિતાય ચ, 'નમો નમ:"શાન્તિદેવાય શા સર્વ કરતાં શ્રેષ્ઠ તરીકે સાબિત કરનારી મહા સંપત્તિવાળા, ઉત્તમ અને ત્રણેય લોકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org