________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૨૪૯
અથ રક્ષરલ, સુશિવ, કુરુ કુરુ, શાન્તિ"ચ કુરુકુરુ સમેતિ તુષ્ટિ" કુરુ કુરુ, પુષ્ટિ કુરુ કુરુ,
સ્વસ્તિ ચકુરુ કુરુ – ૧૩ હવે તું રક્ષણ કર, રક્ષણ કરવું સારું કલ્યાણ કર, સારું કલ્યાણ કર, “અને હંમેશાં એ પ્રમાણે શાંતિ કર, “શાંતિ કર, તુષ્ટિ કર, તુષ્ટિ કર, પુષ્ટિ “કર, પુષ્ટિ કરી
અને સ્વસ્તિકર, સ્વસ્તિ કરા૧૩ ૪. શાન્તિ મન્ચના અક્ષરો સહિત યાદેવીને પાકી ફરજિયાત ભલામણ :
ભગવતિ ગુણવતિ શિવ-શાન્તિ'
“તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્બીહ કુરુ કુરુ જનાનામ્ ઓમિતિ નમો નમો હીં-હીં હું-હું:
ય: ક્ષ: હ કુટુ કુરુ સ્વાહા /૧૪ હે ગણવાળી ! પૂજ્ય દિવી ! અહીં લોકોનું મંગલ-શાંતિ-આનંદ પોષણ-અને કલ્યાણ કરો. “કરો. “નમો નમો હોં હૃદુય: ક્ષ: Öફુટ કુરુ સ્વાહા૧૪ ૫. દેવીની સ્તુતિનો ઉપસંહાર :| શબ્દાર્થ :- એવં એ પ્રકારે. યજ્ઞામાક્ષર-પુરસ્સર જેના નામના અક્ષરો સાથે. સંસ્તુતા સ્તુતિ કરેલી છે. જયાદેવી=જયા નામના દેવી. નમતાં=નમસ્કાર કરનારાઓને.
"એવું નામાક્ષર, પુરસ્મરં સંસ્તુતા જયા દેવી
કુરુતે શાન્તિ નમતાં, “નમો નમ: ‘શાન્ચે ‘તમૈ ૧પા એ પ્રકારે જેના નામના અક્ષરો સાથે સ્તુતિ કરાયેલાં શ્રી "યાદેવી "નમસ્કાર કરનારાઓને શાંતિ કરે છે, તે શ્રી શાન્તિનાથ ભગવાનને નમસ્કાર હો, નમસ્કાર હો..૧૫ ૬. સ્તોત્રનો ઉપસંહાર :
શબ્દાર્થ :- ઈતિએ પ્રકારે. પૂર્વ-સૂરિ-દર્શિત-અન્નપદ-વિદર્ભિત: પૂર્વાચાર્યોએ બતાવેલા મન્ના પદો વડે ગૂંથાયેલું. સ્તવ સ્તવન, શાન્ત: શાન્તિનાથ પ્રભુનું. સલિલાદિ-ભય-વિનાશી-પાણી વગેરેના ભયોને નાશ કરનારું. શાન્તાદિકર શાન્તિ વગેરેને કરનારું. ભક્તિમતામભકિતવાળાઓને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org