________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
સંતે` 'ફાસુઅ-દાણે
તે નિંદે ''તેં 'ચે ``ગરિહામિ ।।૩૨।।
દેવાલાયક નિર્દોષ વસ્તુઓ હોવા ‘છતાં દ્વૈતપ, ચરણ અને કરણ વડે યુક્ત મુનિરાજો વિષે પસંવિભાગ ‘ન °કર્યો હોય, તો તેની નિંદા કરું છું, અને ``તેની `ગર્હો કરું છું. ૨૩
વિશેષાર્થ :- છ બાહ્ય, છ આવ્યંતરરૂપ બાર પ્રકારનો તપ, જેનું વર્ણન પ્રથમ આવી ગયેલું છે. ચરણ - ચરણ સિત્તરિ-એટલે ચારિત્રના ૭૦ ભેદો છે.
૫ મહાવ્રત ૧૦ શ્રમણ ધર્મ ૧૭ સંયમ
૧૦ વૈયાવૃત્ત્વ
૯ બ્રહ્મચર્ય વ્રતની ગુપ્તિ ૩ જ્ઞાન-દર્શન-ચારિત્ર ધર્મ
૭૦
કરણ - કરણસિત્તરિ એટલે કરણના પણ છ ભેદો છે.
૪ પિંડ વિશુદ્ધિ. ૫ સમિતિ
૧૨ ભાવના ૧૨ પ્રતિમા
૧૨ તપ
૪ ક્રોધાદિક ૪ નો નિગ્રહ.
Jain Education International
૫ ઈંદ્રિયોનો નિગ્રહ ૨૫ પ્રતિલેખના
૩ ગુપ્તિઓ ૪ અભિગ્રહો
૨૨૧
७०
ચરણ સિત્તરી મૂળ ગુણરૂપ છે, અને કરણ સિત્તરી ઉત્તર ગુણરૂપ છે.
સમજવા માટે ચરણસિત્તરી અને કરણ સિત્તરિના પેટા ભેદોનાં નામો અત્રે ટૂંકામાં ગણાવીએ
છીએ.
પાંચ મહાવ્રતો : ૧. સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત. ૨. સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રત. ૩. સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત. ૪. સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત. ૫. સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત.
દશ યતિધર્મ : ૧. ક્ષમા, ૨. સરળતા, ૩. કોમળતા, ૪. અમમત્વ, ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. અકિંચનતા, ૧૦. બ્રહ્મચર્ય.
સત્તર સંયમ : ૫ ઈંદ્રિયો, કષાય, અવિરતિ, યોગ, એ પાંચ આથવોનો રોધ, ૫. પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ, ૪ કષાયનો જય, અને ત્રણ દંડથી વિરતિ.
અથવા
૧. પૃથ્વી કાય, ૨. અકાય, ૩. વાયુકાય, ૪. તેઉકાય, ૫. વનસ્પતિકાય, ૬. બે ઇંદ્રિય,
For Private & Personal Use Only
www.jainelibrary.org