________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
શ્રાવક બે હાથના બે સંડાસા પ્રમાઈ ચરવળા કે કટાસણા ઉપર ત્રણ સંડાસા પ્રમાઈ, તેના ઉપર ગુરુ ચરણની સ્થાપના તરીકે મુહપત્તિ સ્થાપન કરી બે હાથ બન્નેય ઘૂંટણ વચ્ચે રાખી પહેલી વખતના વંદનના છ આવર્ત કરે છે.
અ - ગુરુચરણસ્થાપનાને દશ આંગળા અડકાડે છે. હો - દશ આંગળા લલાટે અડકાડે છે. કા - ફરી ગુરુ ચરણસ્થાપનાને અડકાડે છે.
- ફરી લલાટે અડકાડે છે. કા - ગુરુચરણ સ્થાપનાને દશ આંગળા અડકાડે છે. થ - દશ આંગળા લલાટે લગાડે છે.
- સંફાસ
ગુરુચરણ ઉપર સ્થાપના ઉપર બે હાથ સવળા રાખી તેમાં મસ્તક નમાવી પહેલો નમસ્કાર કરે છે. બે હાથ મસ્તક ઉપર જોડી લલાટ ઉપર રાખી :
ખમણિmોભે કિલામો.
(૩. શરીરયાત્રા પૃચ્છા સ્થાન.) એ જ પ્રમાણે ગુરુમહારાજના મુખ તરફ દષ્ટિ રાખી વિનવણીના અવાજથી
અપ્પ-લિંતાણ બહુ-સુભેણ ભે* દિવસો વઈતો ?'
એ જ રીતે હાથ જોડી રાખી ગુરુ સન્મુખ વિનય નમ્ર દષ્ટિ રાખી નીચેનો જવાબ સાંભળે. ગુરુ : તહત્તિ
શિષ્ય : (૪. સંચમયાત્રા પૃચ્છા સ્થાન.) વ્રત, નિયમ, તપ, વગેરે ચારિત્ર સંબંધી સુખ વાર્તા નીચે પ્રમાણે ગુરુ સન્મુખ દષ્ટિ રાખી
જે - ઉદાત્ત સ્વરથી બોલતાં દશ આંગળા લલાટે અડકાડે. ના - સ્વરિત સ્વરથી બોલતાં વચ્ચે બે હાથ ચત્તા રાખવા. ભે? - અનુદાત્ત સ્વરથી લલાટે અડકાડવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org