________________
પંચ પ્રતિકમાગસૂત્રો
૯૩
બહુ-સુભગ ઘણા શુભ વડે; અથવા ઘણા સુખે. ભે=આપનો. વઈકતો ? વ્યતિક્રાન્ત થયો ? પસાર થયો ?
જાયાત્રા-સંયમ યાત્રા. જ-વ-ણિ-જંયાપનીય સામર્થ્યશીલ, ફુર્તિવાળું, ખામેમિખમાવું છું. દેવસિઅ-વઈકકમ=દિવસ સંબંધી વ્યતિક્રમ-ભૂલ-અપરાધ. આવસ્લિઆએ આવશ્યક. ખમા-સમાણાસં=ક્ષમા શ્રમણોની. દેસિઆએ દિવસ સંબંધની. આસાયાણાએ=આશાતનાઓ. તિત્તીસગ્નયરાએ તેત્રીશ. મિચ્છાએ=મિથ્યાત્વ. મગદુકડાએ=માનસિક દુષ્કૃત રૂપ. વયદુકકડાએ વચન સંબંધી દુષ્કૃત રૂપ. કાય-દુકકડાએ કાયા સંબંધી દુષ્કૃત રૂપ. કોહાએ ક્રોધથી કરેલી. માણાએ માનથી કરેલી. માયાએ માયાથી કરેલી. લોભાએ લોભથી કરેલી. સવ્ય-કાલિઆએ=સર્વકાલ સંબંધથી. સવ્યમિચ્છોયારાએ સર્વ પ્રકારના મિથ્યા ઉપચાર સંબંધની. વધુમ્માઈકમાણાએ ધર્મના સર્વ પ્રકારનાં અતિક્રમણ-ઉલ્લંઘનો સંબંધીની. આસાયણાએ આશાતના સંબંધી.
| શિષ્ય : મુહપત્તિના પ્રતિલેખન પછી પરમ વિનય ધારણ કરી મન, વચન, કાયાની શુદ્ધિ અને એકાગ્રતા પૂર્વક-ગુરુ મહારાજના શરીર પ્રમાણે તેમની ચારે બાજુએ રાખવામાં આવેલા [૩હાથ] અવગ્રહની બહાર ઊભા રહી, બન્ને હાથમાં યથાવત મુદ્રાએ મુનિ રજોહરણ અને મુહપત્તિ તથા શ્રાવક ચરવળો ને મુહપત્તિ રાખી, અધો વસ્ત્ર સિવાય ખુલ્લા શરીરે, અર્ધાવનત થઈ [શરીર અરધું નમાવી] નીચે પ્રમાણે બોલે
[ ૧. ઇચ્છા નિવેદન સ્થાન.] “ઈચ્છામિ ખમાસમણો!*વંદિઉં જાવણિક્તાએ નિસાહિઆએ ? (ગુરુ : દેશું.) [કામમાં હોય તો-પ્રતિક્ષસ્વ. અથવા ત્રિવિધેન કહે.]
શિષ્ય : (૨. અનુપજ્ઞાપન સ્થાન.) અણુજાણહ મે 'મિઉગ્ગહ (ગુરુ : અણુજાણામિ.) શિષ્ય : પ્રવેશ કરવાની ભૂમિની પ્રાર્થના કરતાં કરતાં નિશીહિ બોલતાં બોલતાં-અવગ્રહમાં પ્રવેશ કરે છે.
અને પાછળના ત્રણ, આગળના ત્રણ અને ભૂમિના ત્રણ સંડાસા પ્રમા-ગોદોહિક-આસને [ઉભડક બેસી, મુનિ-રજોહરણ ગુરુચરણ આગળ સામે મૂકી તેમાં ગુરચરણની સ્થાપના કરી બે હાથના બે સંડાસા પ્રમા-ડાબા ઘૂંટણ ઉપર ત્રાણ સંડાસા પ્રમાઈ તે પર મુહપત્તિ મૂકે છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org