SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો પછી ગુરુ સન્મુખ દષ્ટિ રાખી સાંભળે :ગુરુ તુર્ભપિ વટ્ટએ? શિષ્ય : (પ. સંયમ મfમાં પાયનીયતા-મન, વચન-કાયાની साभर्थ्यनी पृथ्छानुं स्थान.) જ - અનુદાત્ત સ્વરોચ્ચારથી ચરણસ્થાપના સ્પર્શ. વ - સ્વરિત ઉચ્ચારથી વચ્ચે હાથ સવળા રાખવા. ણિ - ઉદાત્ત સ્વરથી આંગળાનો લલાટે સ્પર્શ. જજે - અનુદાત્તસ્વરથી ચરણસ્થાપનાને સ્પર્શ. ચ - સ્વરિત સ્વરથી વચ્ચે હાથ ચત્તા રાખવા. "ભે? - ઉદાત્ત સ્વરથી લલાટે સ્પર્શ. જવાબ સાંભળવા ગુરુ સન્મુખ દષ્ટિ રાખી બેસી રહે છે. ગુરુ: એવું શિષ્ય : (૬. અપરાધ્ય ક્ષમાપન સ્થાન.) ગુરુ ચરણ સ્થાપના ઉપર મૂકેલા સવળા હાથમાં મસ્તક મૂકતાં મૂકતાં બીજો નમસ્કાર કરી - ખામેમિ ખમાસમણો દેવસિએ વઈકકમં. ગુરુ: અહમવિ ખામેમિ તુમ્ભ. શિષ્ય : પાછળના ત્રણ સંડાસા પ્રમાઈને ઊભા થઈ – આવર્સિઆએ. એમ બોલતાં બોલતાં અવગ્રહની બહાર નીકળે. અને અર્ધ નમેલું [અર્ધાવનત] શરીર રાખી નીચે પ્રમાણે પ્રતિક્રમણ કરે: પડિકકમામિ ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ તિરિસન્નયરાએ, જંકિંચિ-મિચ્છાએ મણ-દુકડાએ વય-દુકડાએ કાય-દુન્ડાએ કોહાએ માણાએ માયાએ લોભાએ સવ્ય કાલિઆએ સવ્ય-મિચ્છોડયારાએ સવ્ય-ધમ્માઈકમણાએ આસાયણાએ જો મે દેવસિઓ અઈઆરો કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy