________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
અણિમૂહિઅર્બલ-વરિઓ, પરમઈ જોર જહત્તમાઉરો'
“જ્જઈ અજહાથામં”, “નાયબ્યો વરિયાયારોટલા ગાથાર્થ:- "જ્ઞાન પ્રદર્શન ચારિત્ર તપ તથા “વીર્ય સંબંધી આચરણ ]િ “આચાર- “એમ દિરેકનાં એ નામોથી એ પાંચ પ્રકારે કહ્યા છે. ૧.
"કાલ, વિનય, બહુમાન, *ઉપધાન, “અનિહનવપણું, તથા વ્યંજન અર્થ અને તે બન્નેય. એિ ‘આઠ પ્રકારે “જ્ઞાનાચાર છે. ૨.
"નિ:શંકા, નિષ્ણાંક્ષા, નિર્વિચિકિત્સા, “અમૂઢદષ્ટિ, Nઉપબૃહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય, “અને પ્રભાવના આઠ. ૩.
પાંચ સમિતિ અને ત્રણ *ગુપ્તિ વડે કરીને મન વચન કાયાના પ્રણિધાન યુક્ત આ જાણવા જેવો ચારિત્રા‘ચાર “આઠ પ્રકારે છે. ૪.
આત્યંતર અને બાહ્ય સહિત બાર પ્રકારનો છે ગ્લાનિ વગર અને આજીવિકાની ઇચ્છા વગરનો કુશળ પુરુષોએ ઉપદેશેલો તપ છે. તે તપાચાર જાણવો. ૫.
અનશન, ઊનીદરિકા વૃત્તિ સંક્ષેપ 'સત્યાગ, કાયા કલેશ અને સંલીનતા “બાહ્ય તપ છે. ૬.
"પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, *સ્વાધ્યાય, ધ્યાન, અને કાઉસ્સગ્ગ, “આત્યંતર તપ છે. ૭.
બળ અને વીર્યને છુપાવ્યા વિના જશાસ્ત્રોક્ત રીતે 'તત્પર થઈને પરાક્રમ કરે, અને યથાશક્તિ ધર્મકાર્યમાં જોડવામાં આવે, તે “વીર્યાચાર જાણવો. ૮.
सामायि आवश्यछनां सूत्रोनी गोठवा.
મધ્ય પ્રતિક્રમણના સામાયિક આવશ્યકમાં આ સૂત્ર આવેલું છે. પ્રતિકમાણ- પાંચ આચારમાં-લાગેલા અતિચારોનું કરવાનું છે. અને જે હવે પછી આ મધ્ય પ્રતિક્રમણના પેટામાં પ્રતિક્રમણ આવશ્યક આવશે. તેમાં પાંચ આચારોમાં લાગેલા અતિચારોની આલોચના તથા પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત વિગતવાર કરવામાં આવશે. તે પૂર્વ પાંચ આચારો તરફ સાધકનું લક્ષ્ય દોરવા આઠ ગાથાઓમાં આત્માના સામાયિક ચારિત્રગુણ રૂપ પાંચ આચારોનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. સામાયિક આવશ્યક આત્મ-વિકાસ રૂપ છે અને પચ્ચકખાણ આવશ્યક ત્યાગ રૂપ છે. માટે પાંચ આચારો એ પણ આત્મ-વિકાસ રૂપ ગુણ છે. માટે સાક્ષાત્ સામાયિક સ્વરૂપ છે. જો કે અનેક આત્મગુણો જુદા જુદા વખતે સામાયિક સ્વરૂપે બને છે. પરંતુ અહીં પાંચ આચાર રૂપ સામાયિક છે. તે પાંચ આચારનું સ્વરૂપ ચિંતન હૃદયમાં દઢપણે ઠસાવવા અથવા તે સંબંધી મજબૂતપણે આત્મભાવ જાગ્રત કરવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org